Gir Somnath News : તલાલામાં ફાર્મ હાઉસના સંચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ SOG પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પાંચ ફાર્મ હાઉસના સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જેમાં ગીર કુટીર ફાર્મ એન્ડ રિસોર્ટ, કૃષ્ણમ ફાર્મ હાઉસ, સનરાઈઝ ફાર્મ હાઉસ, શ્રીજી રિસોર્ટ ફાર્મ વગેરેનો સમાવેશ થાય છે. રિસોર્ટમાં રોકાતા વ્યક્તિઓની સોફ્ટવેરમાં એન્ટ્રી જરૂરી હોય છે. પરંતુ પથિક સોફ્ટવેરમાં ઓનલાઇન એન્ટ્રી કરવામાં આવી ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર
આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી
આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી

