Bhuj News : ભુજમાં એક દારૂડિયા સામે પોલીસ લાચાર જોવા મળી હતી. આ દારૂડિયાએ પોલીસને ચેલેન્જ પણ આપી હતી. તેણે પોલીસને રોક શકો તો રોક લોની ભાષામાં પડકાર ફેંક્યો હતો. જેને પગલે પોલીસ મુક પ્રેક્ષક બનીને લાચાર બની ગઈ હતી.
દારૂડિયાએ રોડ પર ઉભા રહીને રોક શકો તો રોક લો કહેતો હોય તેમ અડિગો જમાવી દીધો હતો. એટલું જ નહી પોલીસની વાન સામે જ આ દારૂડિયાએ ડાન્સ કર્યો હતો. લોકો સામે સામાન્ય બનાવમાં દંડો પછાડતી પોલીસ આ ડાન્સર દારૂડિયા સામે જાણે લાચાર બની ગઈ હતી.
આ પણ વાંચો: જામનગરની જીજી હોસ્પિટલના લાંચકાંડમાં સંડોવાયેલ પટાવાળો પકડાયો
આ પણ વાંચો: સોમનાથમાં વનવિભાગને મળી સફળતા, દિપડો આખરે પાંજરે પૂરાયો
