Not Set/ છઠ્ઠા તબક્કાની 59 બેઠકો માટેનું મતદાન પૂર્ણ, @ 6 pm સુધી થયુ 59.70 ટકા મતદાન

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થયેલ મતદાનમાં સાંજનાં 6 વાગ્યા સુધીમાં 59.70 ટકા મતદાન નોંધવામાં આવ્યુ. દિલ્હી સહીત સાત રાજ્યોની 59 બેઠકોનાં ઉમેદવારોનાં ભાવી EVMમાં થયા સીલ. આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશમાં 14, હરિયાણામાં 10, બિહાર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 8-8 બેઠકો પર મતદાન યોજાયુ હતુ. 6 વાગ્યા સુધીમાં […]

Top Stories India Politics
Phase 6 છઠ્ઠા તબક્કાની 59 બેઠકો માટેનું મતદાન પૂર્ણ, @ 6 pm સુધી થયુ 59.70 ટકા મતદાન

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થયેલ મતદાનમાં સાંજનાં 6 વાગ્યા સુધીમાં 59.70 ટકા મતદાન નોંધવામાં આવ્યુ. દિલ્હી સહીત સાત રાજ્યોની 59 બેઠકોનાં ઉમેદવારોનાં ભાવી EVMમાં થયા સીલ. આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશમાં 14, હરિયાણામાં 10, બિહાર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 8-8 બેઠકો પર મતદાન યોજાયુ હતુ.

6 વાગ્યા સુધીમાં સરેરાશ 59.70 ટકા મતદાન નોંધાયુ.

 રાજ્ય      મતદાનની ટકાવારી  
દિલ્હી 55.44
ઉત્તર પ્રદેશ 50.82
હરિયાણા 62.14
મધ્ય પ્રદેશ 60.12
ઝારખંડ 64.46
બિહાર 55.04
પશ્ચિમ બંગાળ 80.13