Not Set/ લોકસભા ચુંટણી : ભાજપા કાર્યકર્તાએ કરી પોલિંગ ઓફીસરની ધુલાઇ

લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબક્કાની શરૂઆત થઇ ગઇ છે, દેશનાં 15 રાજ્યોમાં કુલ 117 બેઠકો પર મતદાન થઇ રહ્યુ છે. ત્યારે ઘણી જગ્યાએ ઇવીએમમાં ગડબડી હોવાને લઇને ફરીયાદો સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર મુરાદાબાદમાં ભાજપનાં કાર્યકર્તાઓએ પોલિંગ ઓફીસરને ઢોર માર માર્યો છે. મુરાદાબાદમાં આજે સવાર એક પોલિંગ ઓફિસરને લોકોએ ખૂબ માર માર્યો હતો. આ […]

India Politics

લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબક્કાની શરૂઆત થઇ ગઇ છે, દેશનાં 15 રાજ્યોમાં કુલ 117 બેઠકો પર મતદાન થઇ રહ્યુ છે. ત્યારે ઘણી જગ્યાએ ઇવીએમમાં ગડબડી હોવાને લઇને ફરીયાદો સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર મુરાદાબાદમાં ભાજપનાં કાર્યકર્તાઓએ પોલિંગ ઓફીસરને ઢોર માર માર્યો છે.

મુરાદાબાદમાં આજે સવાર એક પોલિંગ ઓફિસરને લોકોએ ખૂબ માર માર્યો હતો. આ ઢોર માર મારનારા ભાજપનાં કાર્યકર્તાઓ હોવાનું સામે આવી રહ્યુ છે. આ ઘટના સવારની છે. આ ઓફીસરને કયા કારણથી મારવામાં આવ્યો તે હજુ સુધી સામે આવ્યુ નથી. પરંતુ તેની જગ્યાએ હવે નવા ઓફીસરને બેસાડવામાં આવ્યા હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.