Not Set/ એક પોર્નસ્ટારને તલાશ છે એક ભારતીય મર્દ ની જાણો કોને પસંદ કર્યા

એડલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી ફ્રેંચ-અમેરીકન સ્ટાર નતાશા નાઈસે પોતાના ટ્વીટર પર ટ્વીટ કરી ને તેના ફોલોવરો ને પુછ્યુ કે કોઈ ભારતીય પુરુષ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં છે કે કેમ? તેમાં ફોલોવરોએ અલગ અલગ લોકોના નામ અને ફોટો મુકીને મજાક બનવાનું ચાલુ કર્યું હતું.  ફોલોવરોએ રીપ્લાય કરીને બોલીવુડના સ્ટાર હૃત્વિક રોશનનો ફોટો શેર કર્યો હતો ત્યારે તેના જવાબમાં […]

Entertainment
689191 natasha એક પોર્નસ્ટારને તલાશ છે એક ભારતીય મર્દ ની જાણો કોને પસંદ કર્યા

એડલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી ફ્રેંચ-અમેરીકન સ્ટાર નતાશા નાઈસે પોતાના ટ્વીટર પર ટ્વીટ કરી ને તેના ફોલોવરો ને પુછ્યુ કે કોઈ ભારતીય પુરુષ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં છે કે કેમ? તેમાં ફોલોવરોએ અલગ અલગ લોકોના નામ અને ફોટો મુકીને મજાક બનવાનું ચાલુ કર્યું હતું.

ફોલોવરોએ રીપ્લાય કરીને બોલીવુડના સ્ટાર હૃત્વિક રોશનનો ફોટો શેર કર્યો હતો ત્યારે તેના જવાબમાં નાતશાએ જણાવ્યુંકે તે અમેરીકન લુક ઓછો પસંદ કરે છે.

32839146 170579133631998 65616642037514240 n એક પોર્નસ્ટારને તલાશ છે એક ભારતીય મર્દ ની જાણો કોને પસંદ કર્યા

 

ત્યારબાદ બોલીવુડના ખિલાડી અક્ષયકુમાર ને સજેસ્ટ કરતા તેને જણાવ્યું કે હા આ ચાલી શકે તેમ છે.

32925665 170578460298732 4579617408888602624 n એક પોર્નસ્ટારને તલાશ છે એક ભારતીય મર્દ ની જાણો કોને પસંદ કર્યા

આ ઉપરાંત ફોલોવરોએ તેને હાર્દિક પટેલ,દિગ્વિજય સિંહ  અને ઘણા બીજા રાજકારણીયોના ફોટોસ સજેસ્ટ કરીને ટ્રોલ કર્યું હતું.

આ એડલ્ટ સ્ટારે ૧૮ વર્ષની વયેજ ગ્રેજ્યુંએશન કર્યા બાદ આ ક્ષેત્રમાં કામ ચાલુ કર્યું હતું,આ ઉપરાંત તેનું નામ ૨૦૦૮ માં એડલ્ટ એવોર્ડ AVNમાં બેસ્ટ સ્તાર્લેત માટે નોમીનેટ થયું હતું.