સુરેન્દ્રનગર જિલ્લાના રૂપાવટી ગામે જૂથ અથડામણમાં 3 મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે અને અન્ય અદાવતમાં જૂથ અથડામણ થઇ હોવાની વિગતો બહાર આવવા પામી છે. જેમાં બન્ને પક્ષે સામસામે લોખંડના પાઈપ અને બોથડ પદાર્થથી હુમલો કર્યો હોવાની વિગતો બહાર આવવા પામી છે.
આ પણ વાંચો:મહત્વના ન્યુઝ / વિરાટ કોહલીએ ટેસ્ટનું સુકાનીપદ છોડ્યું ,કોહલીએ ટ્વીટથી આપી જાણકારી
સુરેન્દ્રનગર જિલ્લાના રૂપાવટી ગામે જૂથ અથડામણમાં 3 મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ હુમલાના પગલે ત્રણ મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતાં શહેરની મેડીકલ કોલેજ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવી છે. જેમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે અને અન્ય અદાવતમાં જૂથ અથડામણ થઇ હોવાની વિગતો બહાર આવવા પામી છે.
આ પણ વાંચો:હરિયાણા / હવે રસી લીધા વિના 15 થી 18 વર્ષના બાળકોને શાળામાં પ્રવેશ મળશે નહીં
જેમાં બન્ને પક્ષે સામસામે લોખંડના પાઈપ અને બોથડ પદાર્થથી હુમલો કર્યો હોવાની વિગતો બહાર આવવા પામી છે. આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયેલી જોરાવરનગર પોલીસે આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
