Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ત્રિપુરા/ આવાસ યોજનાના લાભાર્થીઓને મળી PMની ભેટ, બેંક ખાતામાં 700 કરોડ ટ્રાન્સફર કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના- પ્રથમ હપ્તો ગ્રામીણના લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

November 14, 2021November 14, 2021Hemangi jani
Top Stories India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ​​ત્રિપુરાના 1 લાખ 47 હજારથી વધુ લાભાર્થીઓના બેંક ખાતામાં DBT દ્વારા 700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં  આવ્યા છે . પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ  હેઠળ લાભાર્થીઓને તેમના પાકાં મકાનો માટે સબસીડી  આપવામાં આવતી હોય છે . ત્યારે આજે પીએમ મોદીએ  ત્રિપુરામાં  યોજાયેલા આ આવાસ યોજનાના કાર્યક્રમને   વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો.આ કાર્યક્રમમાં ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ પણ ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા .

આ પણ વાંચો ;શ્રદ્ધાંજલિ / માયાવતીને મળવા તેમના ઘરે પહોંચ્યા પ્રિયંકા ગાંધી, માતાના નિધન પર વ્યક્ત કર્યો શોક

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બેંક ખાતાઓમાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યા પછી, પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે પણ વાત કરી. પ્રધાનમંત્રી આવાસ યોજનાગ્રામીણ હેઠળ બેંક ખાતાઓમાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યા પછી, પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે પણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 7 વર્ષથી અમારો પ્રયાસ છે કે દરેકને સરકારની યોજનાનો લાભ મળે. અગાઉ સરકારની યોજનાનો લાભ અમુક લોકોને જ મળતો હતો.

આ પણ વાંચો ;અમેરિકામાં હત્યા /  ગુજરાતનો પોલીસ અધિકારી હત્યા બાદ પણ બનશે ઉપયોગી, પોતાના અંગોના દાનથી 11 લોકોને જીવનદાન

પીએમ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણના લાભાર્થી અનિતા સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે હું તમને ઘર આપી શકું છું, પરંતુ માત્ર તમે જ તમારા બાળકોને મજબૂત ભવિષ્ય આપી શકો છો, એટલા માટે તમે  તમારા બાળકોને શિક્ષિત કરો.આઝાદીના ઈતિહાસમાં આપણા પૂર્વોત્તર અને દેશના આદિવાસી લડવૈયાઓએ દેશ માટે બલિદાન આપ્યું છે. આ પરંપરાને માન આપવા માટે, દેશ આ વારસાને આગળ વધારવા માટે સતત કામ કરી રહ્યો છે. અમૃત ઉત્સવ દરમિયાન વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે દર વર્ષે 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

Post navigation

આજે મધ્યરાત્રિથી થોભી જશે રિક્ષાનાં પૈડા, આ કરાણોસર બંધનું કર્યુ એલાન
ઇક્વાડોર જેલમાં ડ્રગ માફિયાઓ વચ્ચે ગેંગ વોર, 68 માર્યા ગયા, 25 ઘાયલ

More Posts

સ્પષ્ટતા/ અદાણી પરિવારને રાજકારણમાં કોઇ રસ નથી,રાજ્યસભાના સાંસદ બનવાના સમાચાર પર આપી સ્પષ્ટતા

May 15, 2022mustak malik

uttarpradesh news/ ભક્તો માટે ખુશીના સમાચાર, બરસાનામાં શરૂ થઈ રોપવે સુવિધા

June 17, 2024June 17, 2024Heena Dave

Not Set/ દિલ્હીમાં મેટ્રોની આગળ કૂદી મહિલાએ ગુમાવ્યો જીવ, સુસાઇડ નોટમાં બતાવ્યુ કારણ

September 8, 2019September 8, 2019hardik shah

Not Set/ બિહારમાં નીતિશ કુમારે નવી ગાઇડલાઇન સાથે લોકડાઉનમાં છૂટછાટ આપી

August 25, 2021August 25, 2021mustak malik

power crisis/ 6 રાજ્યો પર 75000 કરોડનું દેવું,ઉર્જા સચિવે લખ્યો પત્ર,લેણાંની ચુકવણી કરો નહીં તો વીજ પુરવઠામાં ગંભીર સમસ્યા સર્જાશે

May 19, 2022garima rao

Not Set/ દૂધ બાદ હવે LPG ઘરેલું ગેસ સિલિન્ડરનાં ભાવમાં વધારો, જાણો કેટલી થઇ કિંમત

July 1, 2021Maya Sindhav

ઇમર્જન્સી/ સંકટગ્રસ્ત લક્ષ્મી વિલાસ બેન્કના ખાતાધારકોમાં ભીતિ, ઉપડ્યા આટલા કરોડ રૂપિયા

November 19, 2020November 19, 2020padma prajay

punjab elections/ ન્યાય કરવો જ હોય તો પીએમ મોદી વિક્રમ સિંહ મજીઠિયા પર દરોડા પડાવેઃસુખજિંદર રંધાવા

February 4, 2022garima rao
એન બિરેન સિંહ

Manipur/ બિરેન સિંહ આજે મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે

March 21, 2022Nita vagh

Not Set/ દિલ્હીમાં 55 કલાકનો કર્ફ્યુ, સોમવારે સવાર સુધી રહેશે અમલમાં

January 7, 2022garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy