Covid-19/ ગુજરાતમાં કોરોના કાબૂમાં : આજે નોંધાયા ફક્ત આટલા જ કેસ

દુનિયાભરમાં કોરોના અને કોરોનાનો નવો અવતાર હાહાકાર મચાવી રહ્યો છે, પરંતુ ગુજરાત માટે રાહતનાં સમચારા છે કે ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ હાલ નબળુ પડતુ જોવામાં આવી રહ્યું છે.

Top Stories Gujarat Others

દુનિયાભરમાં કોરોના અને કોરોનાનો નવો અવતાર હાહાકાર મચાવી રહ્યો છે, પરંતુ ગુજરાત માટે રાહતનાં સમચારા છે કે ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ હાલ નબળુ પડતુ જોવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિએ કહી શકાય કે કોરોનાનો કહેર કાબૂમાં જોવામાં આવી રહ્યો છે. પાછલા દિવસોની સરખામણીએ હાલ ગુજરાતમાં કોરોના પૂર્ણ રીતે કાબૂમાં હોવાની આરે જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં પાછલા દિવસોના પ્રમાણમાં અંશત સતત ઘટાડો જોવામાં આવી રહ્યો છે

What is the new Covid strain – and will vaccines work against it? | World news | The Guardian

વાત કરવામાં આવે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 698 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 03 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

Study reports mutant coronavirus that may be more contagious - Los Angeles Times

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  898 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 234558 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 9047 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 9047 એકટિવ  કેસમાંથી 60  વેન્ટીલેટર પર છે, જ્યારે 8986  દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે

New Covid strain: How worried should we be? - BBC News

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 698 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 247926 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 03  લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4321 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

Incorrect to say new coronavirus strain has entered India till labs confirm it': Health ministry

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. એજ‍ રીતે‍ કોરોના‍ ટેસ્ટીંગની‍ ક્ષમતા‍ પણ‍ વધારવામા‍ં આવી‍ રહી‍ છે. આજે રાજ્યમા કુલ 47995 ટેસ્ટ કરવામાાં આવ્યા છે. અને કુલ મળીને આત્યાર સુધીમાં રાજયમાાં‍  9858659 ટેસ્ટ કરવામા આવ્યા છે.

Coronavirus new strain from Britain is how much risky know whether covid 19 vaccine will be capable of treating this pandemic - कितना खतरनाक है कोरोना वायरस का नया स्ट्रेन, क्या वैक्सीन

રાજ્યના‍ જુદા‍જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ કુલ 506392 લોકોને કોરેન્ટાઈન કરવામા આવ્યા છે, જે પૈકી 5006271 લોકો હોમ કોરેન્ટાઈન છે અને 121 લોકો ફેસીલીટી કોરેન્ટાઈનમા રાખવામા આવ્યા છે.

 

આહીં ક્લિક કરી તમે વાંચી શકો છે ગુજરાત સરકાર દ્વારા રોજેરોજ બહાર પાડવામાં આવતું કોરોના બુલેટીન પણ –  Press Brief 04.01.2021

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…