આજે સમગ્ર વિશ્વમાં કોરોનાની લહેર આવી છે. રોજ લાખોની સંખ્યામાં લોકો આ વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે આ સમયે લોકોને કામ ન હોય તો ઘરથી બહાર ન નિકળવાની અપીલ કરી છે. આજે એક એવો સમય છે કે લોકો પોતાની લવ લાઇફને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. ત્યારે પોતાના રંગીન પળોને ખાસ યાદગાર બનાવવા માટે લોકો જાપાની કોન્ડોમનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે.

આ પણ વાંચો – intersting / આનંદ મહિન્દ્રાએ આ તસવીર સાથે શા માટે નવા વર્ષની શુભેચ્છા પાઠવી, કારણ જાણીને તમે ભાવુક થઈ જશો
માર્કેટમાં આજકાલ જાપાની કોન્ડોમ ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યા છે. જે માણસના વાળ જેટલા પાતળા હોય છે. જેને દુનિયાના સૌથી પાતળા કોન્ડોમ માનવામાં આવે છે. તેમ છતા સાથે સાથે આ કોન્ડોમને સૌથી સુરક્ષિત કોન્ડોમ પણ મનાય છે. જાપાની કોન્ડોમની શોધ જાપાનના વૈજ્ઞાનિકોએ કેટલાક વર્ષો પહેલા કરી હતી. તેમનો દાવો છે કે આ દુનિયાનું સૌથી પાતળું કોન્ડોમ છે. હાલ જે કોન્ડોમ માર્કેટમાં વેચાય છે તેની જાડાઈ 0.06mm છે. જ્યારે જાપાની કોન્ડોમની જાડાઈ 0.038mm છે. જેના કારણે તેને 003 કોન્ડોમ પણ કહે છે. સેફ્ટી મામલે આ જાપાની કોન્ડોમને ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. સેક્સ એક્સપર્ટ્સ અનુસાર શારીરિક સંબંધો દરમિયાન તેના ઉપયોગથી કોઈપણ પ્રકારે સમસ્યા રહેતી નથી. તેમજ કોઈ પ્રેગ્નેન્સીના આસાર પણ નથી રહેતા. આ પ્રકારના કોન્ડોમની ખાસ વાત એ છે કે તે ખૂબ જ પાતળા હોવાથી પેનિટ્રેશન સમયે તે પહેર્યા છે તેવો આભાસ પણ નથી થતો. જેથી પ્લેઝર અને ઓર્ગેઝમ બંને ડબલ થઈ જાય છે.

આ પણ વાંચો – કટ્ટરપંથીઓના નાપાક ઇરાદા / બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓની નાપાક હરકત,મંદિર બહાર પોલિથીન બેગમાં ગૌમાંસ લટકાવ્યું,તણાવની સ્થિતિ
અનેક પાતળા કોન્ડોમ કોન્ડોમ ઓઇલ બેઝ્ડ લુબ્રિકેન્ટ્સ સાથે આવે છે. તેની જગ્યાએ વોટર બેઝ્ડ અથવા સિલિકન બેઝ્ડ કોન્ડોમનો ઉપયોગ કરો.આ કોન્ડોમને ખરીદતા વખતે સૌથી પહેલા જુઓ કે ક્યા મટીરિયલથી બન્યા છે. કેટલાક કોન્ડોમ લેટેક્સ તો કેટલાક નોન લેટેક્સ કોન્ડોમથી બન્યા છે. જો તમને લટેક્સથી એલર્જી હોય તો તેની જગ્યાએ પોલીયુરિથેન અને પોલીઆઈસોપ્રીન મટીરિયલથી બનેલા કોન્ડોમ ખરીદી શકો છો.
