Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ સ્માર્ટફોનમાં ગેમ રમવાની ટેવ પડી મોંઘી, બાળકે માતાનાં 11 લાખ રૂપિયા ઉડાવી દીધા

બાળકોમાં સ્માર્ટફોનમાં ગેમ રમવાની ટેવ સામાન્ય બની ગઈ છે. બાળકોની આ ટેવ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ અમેરિકામાં રહેતી જેસિકા જોહ્ન્સનને પુત્રની આ ટેવ ખૂબ જ મોંઘી લાગી…

December 15, 2020December 15, 2020hardik shah
Business

બાળકોમાં સ્માર્ટફોનમાં ગેમ રમવાની ટેવ સામાન્ય બની ગઈ છે. બાળકોની આ ટેવ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ અમેરિકામાં રહેતી જેસિકા જોહ્ન્સનને પુત્રની આ ટેવ ખૂબ જ મોંઘી લાગી. એપલ યુઝરના પુત્ર જેસિકાએ તેના 11 લાખ રૂપિયા રમત માટે ઉડાવી દીધા છે. ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, એપલ યુઝર જેસિકા જોહન્સનનાંં 6 વર્ષનાં પુત્રએ, આઈપેડ પર ગેમ રમતી વખતે, એપલથી લગભગ 16,000 ડોલર એટલેકે લગભગ 11 લાખ રૂપિયાની ટ્રાન્જેક્શન કરી હતી.

આઇપેડ વર્જનની સેગા સોનિક ફોર્સિસ ગેમ રમતી વખતે જેસિકાનાં 6 વર્ષનાં પુત્ર જ્યોર્જે એપલ પ્લે સ્ટોરમાંથી ઘણી ગેમ રમી હતી. જ્યોર્જે જુલાઈ અને નવેમ્બરની વચ્ચે ઘણી પેઇડ ગેમ્સ ખરીદી. તેણે લગભગ 25 ટ્રાન્ઝેક્શન કર્યા. જ્યારે જેસિકાએ તેનુ એકાઉન્ટ તપાસ્યું ત્યારે જેસિકા ચોંકી ગઈ. તેને લાગ્યું કે કદાચ કોઈ ભૂલ થઈ ગઈ છે. તેથી તેણે તેની બેંકનો સંપર્ક કર્યો, પરંતુ બેંક તરફથી ખબર પડી કે આ તમામ વ્યવહારો તેમના વતી એપલ દ્વારા કરવામાં આવ્યા છે.

જ્યારે જેસિકાએ આની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તે લેવડદેવડ તેના આઈપેડ દ્વારા ગેમોના વિનિમય માટે કરવામાં આવી હતી.જેસિકાએ ત્યારબાદ એપલનો સંપર્ક કર્યો, અને તેને તમામ વ્યવહારોની સંપૂર્ણ વિગતો આપવામાં આવી, પરંતુ એપલે તેને પરત આપવાનો ઇનકાર કરી દીધો. એપલે કહ્યું કે આ તમામ વ્યવહારો 60 દિવસથી વધુ જુના છે. જેસિકાએ પોતાની ભૂલ સ્વીકારી કે તેણે પોતાનું ખાતું લોક કર્યું નથી, જેના કારણે આ તમામ વ્યવહારો થયા.

JIO એ એરટેલ, વોડા-આઈડિયા વિરુદ્ધ કરી ફરિયાદ, જાણો શું છે કારણ

ટાટાનો હાથ એર ઇન્ડિયાને સાથ, 87 વર્ષ પછી ટાટા ગ્રુપ ફરીથી એર ઈન્ડિયાના માલિક બની શકે

રિયલ એસ્ટેટને ‘રિયલ’ લોસ! કોરોનાનો રિયલ એસ્ટેટ પર કારમો ઘા, કૉમર્શિયલ પ્રોપર્ટીના ભાવમાં કડાકો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

Post navigation

ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય, નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી નેરોગેજ ટ્રેન સહિત રાજ્યની કુલ ૧૧ નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ
ટેન્ટસિટીમાં વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરી કચ્છને વિકાસકામોની ભેટ આપતા PM મોદી

More Posts

વરિષ્ઠ નાગરિકો આ યોજનામાં રોકાણ કરો,

Not Set/ આ યોજનામાં રોકાણ કરો, બમ્પર વ્યાજ અને ઘણા લાભો મેળવો

October 16, 2021October 16, 2021padma prajay

Bank Holiday in Jan 2024/ નવા વર્ષના પ્રથમ મહિનામાં બેંકોમાં રજાઓની ભરમાર, 16 દિવસ બેંકો રહેશે બંધ

December 26, 2023December 26, 2023Maya Sindhav
india-imposes-import-restrictions-on-laptops-tablets-computers-servers-

મોદી સરકારનો મોટો નિર્ણય/ ભારત સરકારે તાત્કાલિક અસરથી લેપટોપ, ટેબલેટ અને કોમ્પ્યુટરની આયાત પર લગાવ્યો પ્રતિબંધ

August 3, 2023August 3, 2023Mantavya Team

production/ ખાંડના ઉત્પાદનમાં 52%નો વધારો, શું ભાવમાં ઘટાડો થશે…?

December 2, 2020padma prajay
ક્રિપ્ટો એપ્સ

Crypto Apps Banned in India/ શું તમે તો આ ક્રિપ્ટો એપ્સમાં રોકાણ નથી કર્યું ને? ગૂગલએ કરી બેન 

January 16, 2024khusbu pandya

Not Set/ 2018-19માં કુલ FDIમાં થયો વધારો, તો રેલ્વેના સંચાલન ખર્ચમાં પણ થયો વધારા : પીયૂષ ગોયલ

December 4, 2019Bhavesh Vyas
ટેક્સ બાકી LIC પર લગભગ 75,000 કરોડનો ટેક્સ બાકી, જાણો રોકાણકા

LIC IPO/ માર્ચમાં LICનો IPO નહીં આવે? સરકારની મોટી બેઠક થવા જઈ રહી છે

March 3, 2022padma prajay

Business News/ બ્રિટિશ દેશમાંથી ભારતમાં 100 ટન સોનું કેમ આવ્યું? RBI ગવર્નરે પોતે કર્યો ખુલાસો

June 9, 2024Mansi Panara

ભાવવધારો/ જો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઈચ્છે તો પેટ્રોલ રૂ. ૭૫ અને ડીઝલ રૂ.૬૮નાં ભાવે મળી શકે છે…

March 5, 2021March 5, 2021padma prajay

India Maldives Tension/ માલદીવ સાથેના તણાવ વચ્ચે નાણામંત્રીએ બજેટમાં મુઈઝુ સરકારને આપ્યો આંચકો, કેમ કર્યો લક્ષદ્વીપનો ઉલ્લેખ?

February 1, 2024February 1, 2024Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy