Election/ એક જ દિવસે મતગણતરીની કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજી હાઇકોર્ટે ફગાવી

ગુજરાત હાઈકોર્ટે આજે કોંગ્રેસને સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે એક મોટો ઝટકો આપ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે.

Ahmedabad Gujarat
  • એક જ દિવસે મતગણતરીની અરજી હાઇકોર્ટે ફગાવી
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે મોટા સમાચાર
  • એક જ દિવસે મતગણતરી મુદ્દે હાઇકોર્ટનો મોટો નિર્ણય
  • કોંગ્રેસે ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી અરજી
  • ચૂંટણીપંચે જાહેર કરેલ કાર્યક્રમ મુજબ થશે મતગણતરી
  • અલગ-અલગ દિવસે થશે મતગણતરી
  • અલગ મતગણતરીથી બંધારણનું નથી થતું ઉલ્લંઘન: રાજ્ય સરકાર

ગુજરાત હાઈકોર્ટે આજે કોંગ્રેસને સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે એક મોટો ઝટકો આપ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, એક જ દિવસે મતગણતરી મુદ્દે હાઈકોર્ટે એક મોટો નિર્ણય આપ્યો છે.

Corona Vaccine / લો બોલો!! વેક્સિન લીધા બાદ કલેક્ટરને થયો કોરોના

જણાવી દઇએ કે, કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત હાઈકોર્ટમાં એક જ દિવસે મતગણતરી મુદ્દે અરજી કરી હતી. જે અરજીને આજે ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. હવે ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ મતગણતરી થશે. હવે આ મતગણતરી અલગ-અલગ દિવશે થશે. રાજ્ય સરકારનું આ અંગે કહેવુ છે કે, અલગ-અલગ મતગણતરીથી બંધારણનું ઉલ્લંઘન થતુંં નથી. આપને જણાવી દઇએ કે, મનપાની મતગણતરી 23 મી ફેબ્રુઆરીએ થશે. વળી ભાજપે હાઇકોર્ટનાં આ ચુકાદાને વધાવ્યો છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસને મોટી પછડાટ પડી છે.

 Election / ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપ્યું મોટું નિવેદન

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ