Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ જો AMCના કર્મચારીઓ દ્વારા પ્રમાણપત્ર રજૂ કરાશે તો જ પગાર મળશે

જો અનિવાર્ય કારણસર કોઇ કર્મચારીએ વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તો પછી તેમણે રસીકરણની ગાઇડલાઇન પ્રમાણે સક્ષમ સત્તાના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહશે અને તે સર્ટિફિકેટ ગ્રાહ્ય રાખવામાં આવશે.

November 16, 2021November 16, 2021Hemangi jani
Gujarat

સમગ્ર રાજયમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી.  જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત થતા મૃત્યુ પામ્યા  હતા . સરકાર દ્વારા  કોરોના કેસ ને નિયંત્રણમાં લાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા . જેમાં સમગ્ર દેશમાં   કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ વેક્સીનેસનને લઈને  અમદાવાદ કોર્પોરેશન પણ જાગી  છે.  જે અંતર્ગત અમદાવાદ મ્યુનિ.માં ફરજ બજાવતાં કર્મચારીઓને જો બીજી વેક્સિન ન લીધી હોય તો તેમને નવેમ્બર માસનો પગાર નહીં મળે તેવી સ્પષ્ટ પરિપત્ર કરાયો છે.

આ પણ વાંચો ;રેલવે મુસાફરી / રેલવે મંત્રાલયે કરી રહ્યું છે આ કામ જેનાથી હવે ગરીબો પણ AC ટ્રેનમાં મુસાફરી કરી શકશે…

મહત્વનું  છે કે તમામ કર્મચારીઓના પગાર બાબતે તમામ બિલ ક્લાર્ક અને કર્મચારીઓએ આવા કર્મચારીઓના વેક્સિનના બંનને ડોઝ લીધા હોવાની ખાતરી કરવાની રહેશે. મ્યુનિ. કર્મચારીઓ માટે ફરજિયાત કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા આ‌વશ્યક હોવાનું જણાવ્યું છે. શહેરના તમામ ઝોનમાં પણ એવી સૂચના આપવામાં આવી છેકે, વેક્સિન મહાઅભિયાન હેઠળ અધિકારી- કર્મચારીઓએ રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત છે.

આ પણ વાંચો ;Sue Qatar / એરપોર્ટ પર કપડા ઉતારાવડાવતા કતાર પર ઓસ્ટ્રેલિયામાં કેસ
એટલું જ નહી પણ અધિકારી – કર્મચારીએ રસી લીધાના બંને ડોઝનું પ્રમાણપત્ર સબંધીત વિભાગના એચઓડી સમક્ષ રજૂ કરવાનું રહેશે. ત્યારે હવે મ્યુનિ. તંત્રએ કર્મચારીઓ પર પણ નજર રખાઈ રહી છે . જો અનિવાર્ય કારણસર કોઇ કર્મચારીએ વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તો પછી તેમણે રસીકરણની ગાઇડલાઇન પ્રમાણે સક્ષમ સત્તાના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહશે અને તે સર્ટિફિકેટ ગ્રાહ્ય રાખવામાં આવશે.

Post navigation

પ્રિયંકા ગાંધીએ PM મોદી અને અમિત શાહની સભા માટે શું કહ્યું…
Ireoના લલિત ગોયલની ED દ્વારા મની લોન્ડરિંગ માટે ધરપકડ

More Posts

ગાંધીનગર (Gandhinagar)સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ (Kamalam) ખાતે આવતીકાલે મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક (Meeting)યોજાનાર છે

Gandhinagar News/ ગાંધીનગર કમલમમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક, પેટા ચૂંટણી અંગે રણનીતિ ઘડાશે

July 9, 2026Nikunj Patel

Ahmedabad News/ પિતા આસારામને મળવા નારાયણ સાંઈએ જમા કરાવવા પડશે 10 લાખ રૂપિયા, ગુજરાત હાઈકોર્ટે આપ્યો સાત દિવસનો સમય

October 18, 2024Maya Sindhav

સાસણ ગીર/ 16 ઓક્ટોબરથી ફરી શરૂ થશે સિંહ દર્શન,પર્યટકો માટે અનેક સુવિધાઓમાં કરાયો વધારો

October 13, 2023Maya Sindhav
Vadodara accident:વિદેશી યુવકો સવાર કારનો અકસ્માત, વૃદ્ધા ફંગોળાતા મોત

Vadodara News/ વડોદરામાં વિદેશી યુવકની બેફામ કારનો કહેર, વૃદ્ધાને ઉડાવતા ઘટનાસ્થળે મોત; CCTV વાયરલ

June 1, 2026Maya Sindhav
Heat Relief

Gujarat Weather/ આગામી 24 કલાક બાદ ગુજરાતમાં ગરમીથી મળશે રાહત, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો

May 19, 2026May 19, 2026Panara Mansi
Navsari ACB Case: લાંચ લેતા સ્ટેમ્પ વેન્ડર અને પત્નીની ધરપકડ

Navsari News/ નવસારીમાં રૂ. 90ની લાંચ લેતા સ્ટેમ્પ વેન્ડર અને પત્ની ACBના છટકામાં ઝડપાયા

May 17, 2026Maya Sindhav

Junagadh News/ જુનાગઢ :પૂલના કામમાં ભષ્ટ્રાચારનો આક્ષેપ, ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ

July 19, 2025Nikunj Patel

Not Set/ ઘર ખાલી કરાવવા માટે પત્નીએ જે કાવતરું રચ્યું તે ખરેખર વાંચીને તમે ચોંકી જશો

April 2, 2021April 2, 2021Rizwan shaikh
Surat DRI Raid:2 કિલો શુદ્ધ કોકેઇન સાથે એક શખ્સ ઝડપાયો

Breaking News/ સુરત રેલવે સ્ટેશન પરથી ₹20 કરોડનું કોકેઇન ઝડપાયું, DRIએ ડ્રગ કેરિયરને ઝડપી પાડ્યો

June 26, 2026June 26, 2026Maya Sindhav

Not Set/ નર્મદાની પેટા પાઇપ લાઇન મામલે ખેડૂતોની બેઠક,ચાર માંગનો મુક્યો પ્રસ્તાવ

October 23, 2018October 23, 2018Nirmal Acharya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy