Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ જો AMCના કર્મચારીઓ દ્વારા પ્રમાણપત્ર રજૂ કરાશે તો જ પગાર મળશે

જો અનિવાર્ય કારણસર કોઇ કર્મચારીએ વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તો પછી તેમણે રસીકરણની ગાઇડલાઇન પ્રમાણે સક્ષમ સત્તાના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહશે અને તે સર્ટિફિકેટ ગ્રાહ્ય રાખવામાં આવશે.

November 16, 2021November 16, 2021Hemangi jani
Gujarat

સમગ્ર રાજયમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી.  જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત થતા મૃત્યુ પામ્યા  હતા . સરકાર દ્વારા  કોરોના કેસ ને નિયંત્રણમાં લાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા . જેમાં સમગ્ર દેશમાં   કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ વેક્સીનેસનને લઈને  અમદાવાદ કોર્પોરેશન પણ જાગી  છે.  જે અંતર્ગત અમદાવાદ મ્યુનિ.માં ફરજ બજાવતાં કર્મચારીઓને જો બીજી વેક્સિન ન લીધી હોય તો તેમને નવેમ્બર માસનો પગાર નહીં મળે તેવી સ્પષ્ટ પરિપત્ર કરાયો છે.

આ પણ વાંચો ;રેલવે મુસાફરી / રેલવે મંત્રાલયે કરી રહ્યું છે આ કામ જેનાથી હવે ગરીબો પણ AC ટ્રેનમાં મુસાફરી કરી શકશે…

મહત્વનું  છે કે તમામ કર્મચારીઓના પગાર બાબતે તમામ બિલ ક્લાર્ક અને કર્મચારીઓએ આવા કર્મચારીઓના વેક્સિનના બંનને ડોઝ લીધા હોવાની ખાતરી કરવાની રહેશે. મ્યુનિ. કર્મચારીઓ માટે ફરજિયાત કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા આ‌વશ્યક હોવાનું જણાવ્યું છે. શહેરના તમામ ઝોનમાં પણ એવી સૂચના આપવામાં આવી છેકે, વેક્સિન મહાઅભિયાન હેઠળ અધિકારી- કર્મચારીઓએ રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત છે.

આ પણ વાંચો ;Sue Qatar / એરપોર્ટ પર કપડા ઉતારાવડાવતા કતાર પર ઓસ્ટ્રેલિયામાં કેસ
એટલું જ નહી પણ અધિકારી – કર્મચારીએ રસી લીધાના બંને ડોઝનું પ્રમાણપત્ર સબંધીત વિભાગના એચઓડી સમક્ષ રજૂ કરવાનું રહેશે. ત્યારે હવે મ્યુનિ. તંત્રએ કર્મચારીઓ પર પણ નજર રખાઈ રહી છે . જો અનિવાર્ય કારણસર કોઇ કર્મચારીએ વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તો પછી તેમણે રસીકરણની ગાઇડલાઇન પ્રમાણે સક્ષમ સત્તાના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહશે અને તે સર્ટિફિકેટ ગ્રાહ્ય રાખવામાં આવશે.

Post navigation

પ્રિયંકા ગાંધીએ PM મોદી અને અમિત શાહની સભા માટે શું કહ્યું…
Ireoના લલિત ગોયલની ED દ્વારા મની લોન્ડરિંગ માટે ધરપકડ

More Posts

'મોદી સરનેમ'

BJP એ માર્યો ટોણો/ ‘મોદી સરનેમ’ કેસમાં સજા સામે સુરત કોર્ટ પહોંચશે રાહુલ ગાંધી, ભાજપે કર્યો આવો કટાક્ષ

April 3, 2023Maya Sindhav

una/ ઊનાનાં રામનગર ખારા વિસ્તારમાં અવાવરૂ જગ્યાએથી મળ્યો એક્સપાઇરી દવાનો જથ્થો

February 5, 2021Bhavesh Vyas
Rupani and Vaghani out of Gujarat's committee for Lok Sabha elections, Nitin Patel is in

Not Set/ Gujarat લોકસભા ચૂંટણી સમિતિમાંથી રૂપાણી અને વાઘાણી બહાર, નીતિન પટેલ ઇન

May 30, 2018May 30, 2018harshjit jani
Mining Mafia

Mehsana News/ મહેસાણા જિલ્લામાં ખનીજ માફિયા બેફામ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર દાદાગીરીપૂર્વક હુમલો

May 24, 2026May 24, 2026Panara Mansi

હિંસા/ આણંદના બાકરોલમાં જૂથ અથડામણ, બે વ્યક્તિ ઘાયલ, સામ સામે થઈ પોલીસ ફરિયાદ

June 5, 2021Rizwan shaikh

Ahmedabad News/ અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, ટાયરમાં સંતાડીનેકરતા હતા હેરાફેરી

September 12, 2024Maya Sindhav

Rajkot News/ છ લાખના ઉધાર સામે 27 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરોએ કિડની વેચાવી

July 31, 2024July 31, 2024jani

Surendranagar News/ સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા ખાતે નોંધાયો હનીટ્રેપનો ગુનો

July 20, 2025Nikunj Patel

Not Set/ ૩૧ ડીસેમ્બર/ દારૂની લે-વેચ કરતા ઈસમો સામે લાલ આંખ, જાણો કયાંથી મળ્યો મોટી માત્રામાં દારૂ..? 

December 30, 2019December 30, 2019padma prajay
આ ફેરફારો (Change)હેઠળ બે ઉચ્ચ સનદી અધિકારીઓને સચિવ કક્ષાના ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે

Gandhinagar News/ રાજ્ય સરકાર દ્વારા વહીવટીતંત્રમાં મોટો ફેરફાર

March 27, 2026Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy