ખુલાસો/ સલમાન ખાનના પડોસીએ કહ્યું- પનવેલ ફાર્મહાઉસમાં દફનાવવામાં આવ્યા ફિલ્મી સ્ટાર્સના મૃતદેહ…

સલમાન ખાનના પાડોશી કેતન કક્કરે આરોપ લગાવ્યો છે કે અભિનેતાના ફાર્મહાઉસમાં ફિલ્મ સ્ટાર્સના મૃતદેહ દફનાવવામાં આવ્યા છે. ફાર્મહાઉસમાં બાળકોની હેરાફેરી પણ થાય છે.

Entertainment
સલમાન ખાનના

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના પાડોશીએ એક્ટર વિરુદ્ધ સનસનીખેજ ખુલાસા કરીને બધાને ચોંકાવી દીધા છે. લાઈવ લો ના અહેવાલ મુજબ, સલમાન ખાનના પાડોશી કેતન કક્કરે આરોપ લગાવ્યો છે કે અભિનેતાના ફાર્મહાઉસમાં ફિલ્મ સ્ટાર્સના મૃતદેહ દફનાવવામાં આવ્યા છે. ફાર્મહાઉસમાં બાળકોની હેરાફેરી પણ થાય છે.

આ પણ વાંચો :છૂટાછેડા બાદ પણ એક જ હોટલમાં રોકાયા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત, જાણો શું છે કારણ

આ સમગ્ર મામલે વાત કરતા સલમાન ખાનના વકીલ પ્રદીપ ગાંધીએ કહ્યું કે, ‘આ આરોપો કોઈપણ પુરાવા વગર લગાવવામાં આવી રહ્યા છે અને જાણીજોઈને અભિનેતાની ઈમેજને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે વીડિયો, પોસ્ટ અથવા ટ્વીટ કરવા બદલ સલમાન ખાન સામે ટૂંકો કારણસર સિવિલ દાવો દાખલ કર્યો છે.” સલમાન ખાન સાથે તેની મિલકતના વિવાદના ભાગરૂપે વાત કરતી વખતે, કક્કરે અહેવાલ મુજબ દાવો કર્યો છે કે સલમાન ખાને અર્પિતાફાર્મની બાજુમાં સ્થિત તેમના પ્લોટની ઍક્સેસને  અવરોધિત કરી હતી. જોકે, અભિનેતાના વકીલે આ વાતને નકારી કાઢી હતી.

આ પણ વાંચો :અક્ષય કુમારની સૌ પ્રથમ વેબ સીરિઝના દિગ્દર્શન માટે ત્રણ દિગ્દર્શકો વચ્ચે હોડ

આપને જણાવી દઈએ કે, લોકડાઉન દરમિયાન સલમાન ખાન મુંબઈમાં નહીં પરંતુ પનવેલના ફાર્મહાઉસમાં હતો. ત્યાંથી એક્ટર સતત ફેન્સ માટે વીડિયો અને તસવીરો પોસ્ટ કરતો જોવા મળ્યો હતો. સલમાને તેના ફાર્મહાઉસનું નામ તેની બહેન અર્પિતાના નામ પર રાખ્યું છે.

આ પણ વાંચો :સલમાન ખાનનું નવું સોંગ મેં ચલા રિલીઝ, આ સોંગ બનાવવા પાછની સ્ટોરી છે રસપ્રદ

આ પણ વાંચો :પ્રિયંકા ચોપરાના ઘરે દીકરો આવ્યો કે દીકરી! સામે આવી રહ્યા છે આ સમાચાર

આ પણ વાંચો :લોકો મારા માટે રસપ્રદ અને પડકારરૂપ ભૂમિકાઓ લખી રહ્યા છે!: શેફાલી શાહ