Not Set/ ઇન્ડોનેશિયાની ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની દિકરી સુકમાવતીએ ઇસેલામ ધર્મ છોડી હિન્દુ ધર્મ અપનાવ્યો

સુકમાવતીએ મંગળવારે ઈન્ડોનેશિયાના સૌથી વધુ હિંદુ વસ્તી ધરાવતા બાલીમાં એક કાર્યક્રમ ‘સુધી વાદાની’ દરમિયાન હિંદુ ધર્મ સ્વીકાર્યો હતો.

Top Stories World

થોડા દિવસ પહેલા જ સુકમાનતીએ હિન્દુ ધર્ણ અપનાવવાની નાત કરી હતી, તેમણે અંતે ઇસ્લામ ધર્મ છોડીને હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે. ઈન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ સુકર્ણોના દીકરી સુકમાવતી સુકર્ણોપુત્રીએ ઈસ્લામ છોડી હિંદુ ધર્મ અપનાવી લીધો છે. સુકમાવતીએ મંગળવારે ઈન્ડોનેશિયાના સૌથી વધુ હિંદુ વસ્તી ધરાવતા બાલીમાં એક કાર્યક્રમ ‘સુધી વાદાની’ દરમિયાન હિંદુ ધર્મ સ્વીકાર્યો હતો.

સુકમાવતી સુકર્ણોના ત્રીજા નંબરના દીકરી છે. તેમનું પૂરું નામ દાયાહ મુતિયારા સુકમાવતી સુકર્ણોપુત્રી છે. તેમણે હિંદુ ધર્મ સ્વીકાર્યો તેને લગતો કાર્યક્રમ બાલીના બાલે આગુંગ સિંગારાજા જિલ્લામાં સુકર્ણો હેરિટેજ સેન્ટરમાં યોજાયો હતો. મંગળવારે સુકમાવતીનો 70મો જન્મ દિવસ પણ હતો.

UCA ન્યૂઝના અહેવાલ પ્રમાણે સમાહોર માટે સુકર્ણો સેન્ટરમાં ખૂબ જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ફક્ત 50 લોકોને જ બોલાવવામાં આવ્યા હતા. જે પૈકી મોટાભાગના ફેમિલી મેમ્બર હતા.

દિવંગત દાદી ઈદા અયુ નયોમાન રાઈ શ્રીમબેનની પ્રેરણા છે,જેઓ હિંદુ ધર્મમાં વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવતા હતા. સુકમાવતીના નિર્ણય અંગે જાણકારી આપી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે સુકમાવતીના નિર્ણય અંગે જાણકારી આપી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે સુકમાવતીને હિંદુ ધર્મની વ્યાપક પ્રમાણમાં જાણકારી છે. તે હિંદુ ધર્મના તમામ સિદ્ધાંતો તથા પરંપરાઓથી વાકેફ છે.