Not Set/ વડોદરા નેશનલ હાઈવે પર ટ્રક પલટી ખાતા ટ્રાફિકજામની સમસ્યા

વડોદરા  નેશનલ હાઈવે પર એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જેને પગલે એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ થી ગયો હતો. ટ્રાફિક જામને કારણે કોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ થતા વાહનચાલકો અટવાઈ ગયા હતા.  દુમાડ ચોકડીથી સાવલી જતો રસ્તા પણ ટ્રાફિકના કારણે જામ થયો હતો. જેને પગલે મોટી […]

Gujarat Vadodara
krishna 2 વડોદરા નેશનલ હાઈવે પર ટ્રક પલટી ખાતા ટ્રાફિકજામની સમસ્યા

વડોદરા  નેશનલ હાઈવે પર એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જેને પગલે એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ થી ગયો હતો. ટ્રાફિક જામને કારણે કોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ થતા વાહનચાલકો અટવાઈ ગયા હતા.  દુમાડ ચોકડીથી સાવલી જતો રસ્તા પણ ટ્રાફિકના કારણે જામ થયો હતો. જેને પગલે મોટી સંખ્યામાં વાહનચાલકો ફસાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.