Not Set/ પુણે: મદરેસામાં મૌલાના કરતો હતો બાળકોનું શોષણ, 36 બાળકોને કરાયા રેસ્ક્યુ

પુણે. 2 જુલાઈ 2018. પોલીસે મૌલાના વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ અને પોક્સો કાયદા અંતર્ગત એક કેસ દાખલ કર્યો છે. મૌલાના રહીમ પર આરોપ લગાવનાર બે બાળકો બિહારના ભાગલપુર જિલાના છે. જે 23 જુલાઈના રોજ મદરેસા છોડીને, રેલવે સ્ટેશન નાસી આવ્યા હતા. એક શર્મનાક પરંતુ ખુબ જ ગંભીર બાબત પુણે પોલીસને મળી છે, જે અંતર્ગત શહેરના મુસ્લિમ […]

Top Stories
madrasa 647 081917022343 પુણે: મદરેસામાં મૌલાના કરતો હતો બાળકોનું શોષણ, 36 બાળકોને કરાયા રેસ્ક્યુ

પુણે.
2 જુલાઈ 2018.

પોલીસે મૌલાના વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ અને પોક્સો કાયદા અંતર્ગત એક કેસ દાખલ કર્યો છે. મૌલાના રહીમ પર આરોપ લગાવનાર બે બાળકો બિહારના ભાગલપુર જિલાના છે. જે 23 જુલાઈના રોજ મદરેસા છોડીને, રેલવે સ્ટેશન નાસી આવ્યા હતા.

એક શર્મનાક પરંતુ ખુબ જ ગંભીર બાબત પુણે પોલીસને મળી છે, જે અંતર્ગત શહેરના મુસ્લિમ મદરેસાના એક મૌલવીએ એક બાળક સાથે યૌન દુર્વ્યવહાર કરવાના આરોપમાં પકડી લેવામાં આવ્યો છે. મદ્રેસાના બે અન્ય બાળકોએ જણાવ્યું છે કે, તેઓ હાલમાં જ ત્યાંથી ભાગીને આવ્યા છે. કારણ કે સંસ્થામાં આવતા મૌલવીઓમાંના એક મૌલવીએ બાળક સાથે દુર્વ્યવહાર આચરતો હતો.

પોલીસે જણાવ્યું છે કે આરોપી મૌલાના રહીમ ઉંમરે 21 એ 27 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ સંબંધમાં કાર્યકર્તા ડો. યામિની આદબેએ પોલીસને ફરિયાદ દાખલ કરી હતી.

જો કે હાલ પોલીસે મદરેસાથી 36 બાળકોને રેસ્ક્યુ કરી લીધા છે. આ બાળકોની ઉમર 5 થી 15 વર્ષ વચ્ચેની છે. જયારે આપણે જણાવી દઈએ કે આ મદરેસા પુણેના કટરાજ કોંધવા વિસ્તારમાં સ્થિત છે.

23 જુલાઈના રોજ મદ્રેસામાંથી ભાગી ગયેલા બાળકો રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. આરપીએફ ના જવાનોને જયારે આ બાળકો વિશે નોંધ લીધી ત્યારે તેમને તે બાળકોને એક એનજીઓના હવાલે કરતા હતા. આ એનજીઓ અનાથ બાળકો માટે કામ કરે છે.

આ સાથે જ પોલીસે બાળકો પાસેથી મળેલી માહિતીના આધારે મદરેસામાં છાપેમારી કરી હતી, અને આ મદરેસામાંથી 36 બાળકોને રેસ્ક્યુ કર્યા હતા.