Not Set/ પંજાબી અભિનેતાની કોવીડ 19 ભંગ કેસમાં પોલીસે કરી ધરપકડ

પંજાબી ગાયક અને અભિનેતા ગિપ્પી ગ્રેવાલ અને તેના ક્રૂના કેટલાક સભ્યોને પંજાબના પટિયાલા જિલ્લાના બાનુર ખાતે ફિલ્મના શૂટિંગ દ્વારા કોવિડ -19 પ્રતિબંધનો ભંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે પોલીસે આ અંગેની માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે તેમને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બાનુર વિસ્તારના એક […]

India
01 05 2021 gippy grewal1 21607687 પંજાબી અભિનેતાની કોવીડ 19 ભંગ કેસમાં પોલીસે કરી ધરપકડ

પંજાબી ગાયક અને અભિનેતા ગિપ્પી ગ્રેવાલ અને તેના ક્રૂના કેટલાક સભ્યોને પંજાબના પટિયાલા જિલ્લાના બાનુર ખાતે ફિલ્મના શૂટિંગ દ્વારા કોવિડ -19 પ્રતિબંધનો ભંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે પોલીસે આ અંગેની માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે તેમને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બાનુર વિસ્તારના એક ગામમાં 100 થી વધુ લોકો શૂટિંગ માટે એકઠા થયા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બાનુર વિસ્તારના એક ગામમાં 100 થી વધુ લોકો શૂટિંગ માટે એકઠા થયા હતા, જ્યારે પંજાબમાં વીકએન્ડ લોકડાઉન અમલમાં હતું. અધિકારીએ જણાવ્યું કે પોલીસે ઘટના સ્થળેથી ગ્રેવાલ અને કેટલાક ક્રૂ સભ્યોની ધરપકડ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ અંગે બાનુર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની જુદી જુદી કલમો અને અન્ય કાયદાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.