Not Set/ બ્રિટીશ રોયલ ફેમિલીના ઇતિહાસમાં પહેલીવાર થયાં સજાતીય લગ્ન, આ છે રોયલ કપલ

બ્રિટીશ રોયલ ફેમિલીમાં પહેલાં સજાતીય રોયલ લગ્ન થયાં છે. ક્વીન એલીઝાબેથ બીજાનાં કઝીન લોર્ડ ઇવાર માઉન્ટબેટને જેમ્સ કોયલ સાથે લગ્નગ્રંથીથી જોડાયા છે. લોર્ડ માઉન્ટબેટન રાણી વિક્ટોરીયાના વારસદાર છે. તેમની પહેલી પત્ની સાથે તેઓનાં ત્રણ બાળકો હતા અને એમની પત્ની અને બાળકો લોર્ડ માઉન્ટબેટનાં જેમ્સ સાથેનાં સંબંધને સપોર્ટ કરે છે. વર્ષ 2016 માં લોર્ડે જાહેર કર્યું […]

World Trending
royal gay 1 બ્રિટીશ રોયલ ફેમિલીના ઇતિહાસમાં પહેલીવાર થયાં સજાતીય લગ્ન, આ છે રોયલ કપલ

બ્રિટીશ રોયલ ફેમિલીમાં પહેલાં સજાતીય રોયલ લગ્ન થયાં છે. ક્વીન એલીઝાબેથ બીજાનાં કઝીન લોર્ડ ઇવાર માઉન્ટબેટને જેમ્સ કોયલ સાથે લગ્નગ્રંથીથી જોડાયા છે. લોર્ડ માઉન્ટબેટન રાણી વિક્ટોરીયાના વારસદાર છે. તેમની પહેલી પત્ની સાથે તેઓનાં ત્રણ બાળકો હતા અને એમની પત્ની અને બાળકો લોર્ડ માઉન્ટબેટનાં જેમ્સ સાથેનાં સંબંધને સપોર્ટ કરે છે.

royal gay બ્રિટીશ રોયલ ફેમિલીના ઇતિહાસમાં પહેલીવાર થયાં સજાતીય લગ્ન, આ છે રોયલ કપલ
Queen Elizabeth II’s cousin Lord Ivar ties the knot with partner James Coyle

વર્ષ 2016 માં લોર્ડે જાહેર કર્યું હતું કે તેઓ ગે છે અને ત્યરબાદ કપલ લોર્ડ ઇવાર માઉન્ટબેટન અને જેમ્સ કોયલ જાહેરમાં સાથે રહેતા હતા. તેઓએ 22 સપ્ટેમ્બરે લગ્ન કર્યા હતા. જેમ્સ કોયલ એર લાઈન ડાયરેક્ટર છે અને તેઓ લોર્ડ ઇવારને 2014માં મળ્યા હતા. તેઓનાં લગ્નમાં મોટા ભાગનાં રોયલ પરિવારના સભ્યો હાજર ન હતા. તેઓએ ઉજવણી નજીકનાં મિત્રો અને પરિવાર સાથે કરી હતી.

queens cousin બ્રિટીશ રોયલ ફેમિલીના ઇતિહાસમાં પહેલીવાર થયાં સજાતીય લગ્ન, આ છે રોયલ કપલ
Queen Elizabeth II’s cousin Lord Ivar ties the knot with partner James Coyle

અત્યાર સુધીનાં ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે. રોયલ ફેમિલીમાં આ પહેલાં સેમ સેક્સ લગ્ન છે.

લોર્ડ ઇવાર માઉન્ટબેટને ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા હતા. હાલ આ કપલ બ્રાઝીલમાં હનીમુન મનાવી રહ્યું છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.