Not Set/ રાહુલે કહ્યું- જયશંકર જી, વડા પ્રધાનને પણ મુત્સદ્દીગીરી વિશે થોડું શીખવો

PM મોદીના “અબકી બાર ટ્રમ્પ સરકાર” ના “#હાઉડી_મોદી” કાર્યક્રમનાં નિવેદન પર, કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે વિદેશ પ્રધાન એસ. જૈશંકરને નિવેદનમાં ટકોર કરી હતી કે, જયશંકરને વડા પ્રધાનને મુત્સદ્દીગીરી વિશે થોડું શીખવવું જોઈએ. આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, “જયશંકર જી, આપણા વડા પ્રધાનની અક્ષમતા પરથી પર્દો ઉંચકવા બદલ આભાર. […]

Top Stories India
rahul gandhi s jayshankar PM modi રાહુલે કહ્યું- જયશંકર જી, વડા પ્રધાનને પણ મુત્સદ્દીગીરી વિશે થોડું શીખવો
PM મોદીના “અબકી બાર ટ્રમ્પ સરકાર” ના “#હાઉડી_મોદી” કાર્યક્રમનાં નિવેદન પર, કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે વિદેશ પ્રધાન એસ. જૈશંકરને નિવેદનમાં ટકોર કરી હતી કે, જયશંકરને વડા પ્રધાનને મુત્સદ્દીગીરી વિશે થોડું શીખવવું જોઈએ.
આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, “જયશંકર જી, આપણા વડા પ્રધાનની અક્ષમતા પરથી પર્દો ઉંચકવા બદલ આભાર. ટ્રમ્પને ટેકો આપતા, ડેમોક્રેટ્સ સાથે ભારત માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે. અમને પૂરો વિશ્વાસ છે કે, તમે તે સુધારી લેશો. પરંતુ તમારે PMને પણ મુત્સદ્દીગીરી વિશે થોડું શીખવું જોઇએ”

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “હું આશા રાખું છું કે તમારા હસ્તક્ષેપથી આમાં સુઘાર થશે.” તમે વડા પ્રધાન મોદીને થોડી મુત્સદ્દીગીરી વિશે શીખવો છો.

 આબ કી બાર ટ્રમ્પ સરકાર ‘ની PM મોદીની ટિપ્પણી પર, જયશંકરે કહ્યું છે કે, આનો એકમાત્ર સંદર્ભ એવો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય-અમેરિકન સમુદાયનો પ્રચાર કર્યો હતો. તે લોકોનો પ્રેમ મેળવવા માટે કહેવામાં આવતું હતું,

મહત્વનું છે કે 22 સપ્ટેમ્બરના રોજ હ્યુસ્ટનમાં 50,000 થી વધુ ભારતીય અમેરિકનોના એક કાર્યક્રમને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે ” રાષ્ટ્રપતિનાં ઉમેદવાર ટ્રમ્પની ‘અબ કી બાર ટ્રમ્પ સરકારની ગૂંજ ખુબ મોટ અને સ્પષ્ટ છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 રાહુલે કહ્યું- જયશંકર જી, વડા પ્રધાનને પણ મુત્સદ્દીગીરી વિશે થોડું શીખવો