Gujarat News/ રાજ્યના વિવિધ ઠેકાણે SGST વિભાગના દરોડા

અમદાવાદના 3, રાજકોટના 5 વેપારીઓ પર દરોડા

Gujarat Top Stories Ahmedabad Rajkot Surat

Gujarat News : દિવાળીના તહેવાર સમયેજ રાજ્યના વિવિધ ઠેકાણે SGSTવિભાગના દરોડાને પગલે વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. જેમાં SGSTવિભાગે અમદાવાદના ત્રણ અને રાજકોટના પાંચ વેપારીઓને ચ્યાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં બિલ વિનાનું વેચાણ મળી આવ્યું છે. તે સિવાય બિનહિસાબી સ્ટોક અને રોકડ રકમ પણ મળી આવી છે.

રાજકોટ અને અમદાવાદ સિવાય સુરતના વેપારીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં 2.70 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ છે. અંદાજે 15 વેપારીઓને ત્યાં SGST વિભાગે દરોડા પાડ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદની ટ્રાફિક સમસ્યા દૂર કરશે શહેરની વચ્ચે બનનારો બ્રિજ

આ પણ વાંચો: અમદાવાદીઓએ હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો તેમની ખેર નથી

આ પણ વાંચો: રાજકોટમાં ટ્રાફિક પોલીસે કારને લોક મારતા કાર માલિક વિફર્યો