Not Set/ #વરસાદ : અંતે આજે અમીધારા આવી અમદાવાદનાં આંગણે

આખરે અમીધારા અમદાવાદનાં આંગણે આવી ખરી. આમદાવાદીને પણ અંતે  “હાસ” બોલવાનો મોકો મેઘાએ આપ્યો. સાંજથી  મેધાની મહેર થતા અમાવાદનાં જીવમાં જીવ આવ્યો હોય તેવો આનંદ જોવા માળી રહ્યો છે. અને એક કલાકમાં જ ઉસ્માનપુરામાં દોઢ ઇંચ, કોટ વિસ્તારમાં એક ઇંચ, તો રાણીપમાં પોણા ઇંચ વરસાદ ખાબકતા ઠંડક પ્રસરી ગઇ હતી. તો સાથે સાથે બોડકદેવ, વસ્ત્રાપુર, […]

Top Stories Ahmedabad Gujarat
ahm1 #વરસાદ : અંતે આજે અમીધારા આવી અમદાવાદનાં આંગણે

આખરે અમીધારા અમદાવાદનાં આંગણે આવી ખરી. આમદાવાદીને પણ અંતે  “હાસ” બોલવાનો મોકો મેઘાએ આપ્યો. સાંજથી  મેધાની મહેર થતા અમાવાદનાં જીવમાં જીવ આવ્યો હોય તેવો આનંદ જોવા માળી રહ્યો છે. અને એક કલાકમાં જ ઉસ્માનપુરામાં દોઢ ઇંચ, કોટ વિસ્તારમાં એક ઇંચ, તો રાણીપમાં પોણા ઇંચ વરસાદ ખાબકતા ઠંડક પ્રસરી ગઇ હતી. તો સાથે સાથે બોડકદેવ, વસ્ત્રાપુર, થલતેજ અને તેમજ આસપાસનાં વિસ્તારોમાં ઝાપટાંએ પણ સપાટા બોલાવ્યા હતા.

મેઘરાજે આમતો સવારથી જ પડવાનું મન બનાવી લીધું હોય તેવો માહોલ જોવા માળી રહ્યો હતો. અનેક વિસ્તારમાં સપાટો તો અનેકમાં ઝપાટા જેવા વરસાદનાં છાંટા જોવા મળ્યા હતા. અમદાવાદમાં આજનાં દિવસે અત્યાર સુધીમાં સરેરાશ 5.83 મીમી વરસાદ પડયો છે. તો શહેરમાં અત્યાર સુધીમાં 143.58 એટલે કે, 5.65 ઇંચ વરસાદ પડયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.