Ahmedabad News: આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની પધરામણી થઈ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વર્ષા થવાની શરૂઆત થઈ ગઈ છે.
વરસાદથી શહેરીજનો વરસાદથી ભીંજાઈ રહ્યા છે. બફારો દૂર થયો હોય તેમ લાગી રહ્યું છે. વાતાવરણમાં ચારેકોર ઠંડક પ્રસરાઈ ગઈ છે. શાહીબાગ, એરપોર્ટ સર્કલ, વાડજ, નવરંગપુરા, એલિસબ્રિજ, ચાંદખેડા, થલતેજ, વાસણા, સાબરમતી, આશ્રમ રોડ, રાયપુર, સેટેલાઈટ, બોપલ, એસ જી હાઈવે, ગોતા ઈન્દિરા બ્રિજ, પાલડી, રાણીપ, લો ગાર્ડન, મણિપુર, વસ્ત્રાપુર, ખોખરા, નવા નરોડા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ
આ પણ વાંચો: Gujarat Rain Live 15 July: ગુજરાતમાં આજે કેવો અને કેટલો રહેશે વરસાદ…..
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસે ત્રિમંદિરે દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના
આ પણ વાંચો: ગુજરાતમાં પરિવર્તન માટે કમર કસતી કોંગ્રેસ
