Not Set/ #વરસાદ : સૌરાષ્ટ્ર -દ. ગુજરાત માટે વરસાદી એલર્ટ જાહેર કરાયું

ગુજરાતમાં પાંચ દિવસની આગહી હવામાન ખાતા દ્વારા પહેલા જ આપી દેવામા આવી છે. અને આગાહી પ્રમાણે હજુ ચાર દિવસ બાકી છે ત્યારે સમસ્ત રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી ફરી હવામાન વિભાગ દ્વારા રિપીટ કરવાની સાથે સાથે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાત માટે એલર્ટ પણ જાહેર કરવામા આવી છે. આગામી ચાર દિવસ ભારે વરસાદ પડવાની વકી હોવાથી દરિયાકાંઠાનાં […]

Top Stories Gujarat
500945 rainumbrella700 #વરસાદ : સૌરાષ્ટ્ર -દ. ગુજરાત માટે વરસાદી એલર્ટ જાહેર કરાયું

ગુજરાતમાં પાંચ દિવસની આગહી હવામાન ખાતા દ્વારા પહેલા જ આપી દેવામા આવી છે. અને આગાહી પ્રમાણે હજુ ચાર દિવસ બાકી છે ત્યારે સમસ્ત રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી ફરી હવામાન વિભાગ દ્વારા રિપીટ કરવાની સાથે સાથે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાત માટે એલર્ટ પણ જાહેર કરવામા આવી છે. આગામી ચાર દિવસ ભારે વરસાદ પડવાની વકી હોવાથી દરિયાકાંઠાનાં વિસ્તારોમાં માછીમારી કરવા જતા સાગર ખેડૂને સચેત કરવામાં આવ્યા છે.

337243 rain 11 #વરસાદ : સૌરાષ્ટ્ર -દ. ગુજરાત માટે વરસાદી એલર્ટ જાહેર કરાયું
પ્રતિતાત્મક છબી

હાઇ સ્વેલીંગ સી નાં કારણે ઘણા બંદરો દ્વારા માછીમારીની ન કરવાની પણ જાહેરાત કરવામા આવી છે. આપને જણાવી દઇએ કે ફરી સમુદ્રમાં ડિપ સાઇક્લોનીક પ્રેસર નિર્માણ થતા મહારાષ્ટ્ર ગુજરાતને એર્લટ્ર આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે ગુજરાતમાં અનેક જગ્યા પર મૂશળધાર વરસાદ પણ નોંધાયો હતો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન