Not Set/ ભાવનગર : અજાણ્યા ઈસમો દ્વારા યુવકને તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરવામાં આવી હત્યા

ભાવનગર, રાજ્યમાં હત્યાના બનાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. સામાન્ય બાબતમાં લોકો હત્યા કરવા લાગ્યા છે. આવામાં વધુ એક બાનવ ભાવનગરથી સામે આવ્યો છે જ્યાં અજાણ્યા ઈસમો દ્વારા યુવાને તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી અનુસાર ભાવનગરના વલ્લભીપુરના મોણપર ગામે યુવકની […]

Gujarat Others
aaaaaaaa 1 ભાવનગર : અજાણ્યા ઈસમો દ્વારા યુવકને તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરવામાં આવી હત્યા

ભાવનગર,

રાજ્યમાં હત્યાના બનાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. સામાન્ય બાબતમાં લોકો હત્યા કરવા લાગ્યા છે. આવામાં વધુ એક બાનવ ભાવનગરથી સામે આવ્યો છે જ્યાં અજાણ્યા ઈસમો દ્વારા યુવાને તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.

મળતી માહિતી અનુસાર ભાવનગરના વલ્લભીપુરના મોણપર ગામે યુવકની હત્યાને લઈને ચકચાર મચી જવા પામી છે.કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા યુવકને તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.આ ઘટનામાં વધુ એક યુવાનને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગસ્ત યુવકને સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સાથે સાથે ડેથબોડી ને વલ્લભીપુર ની સરકારી હોસ્પિટલમાં પી એમ અર્થે ખસેડાઇ હતી.

હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્વા ચક્રો ગતિમાન કર્યા છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 ભાવનગર : અજાણ્યા ઈસમો દ્વારા યુવકને તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરવામાં આવી હત્યા