Ahmedabad-Heavyrain/ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદઃ પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી

ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં થલતેજથી સોલા તરફ જતા રોડ પર પાણી ભરાયા છે.

Top Stories Ahmedabad Gujarat

ગુજરાત રાજ્યમાં ધોધમાર Ahmedabad-Heavyrain વરસાદ શરૂ થયો છે. જેમાં અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં થલતેજથી સોલા તરફ જતા રોડ પર પાણી ભરાયા છે.

વરસાદી પાણીથી વાહનચાલકોના Ahmedabad-Heavyrain વાહન બંધ થયા છે. તેમજ મોટા વાહનો પણ પાણી ભરાતા અટવાયા છે. શહેરના થલતેજથી સોલા તરફ જવાના માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણીથી વાહનચાલકોને હાલાકી થઇ રહી છે. તેમજ અધવચ્ચે વાહનચાલકો અટવાયા છે. વરસાદના કારણે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા છે. ગાંધી બ્રિજ નીચે આવેલા પુસ્તક બજારમાં પાણી ભરાતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

પૂર્વ અને પશ્ચિમ બંનેમાં ભારે વરસાદ

ગઈકાલે પણ વહેલી સવારથી વાદળછાયું Ahmedabad-Heavyrain વાતાવરણ હતું અને બપોર પછી વરસાદ શરૂ થયો હતો. ગઈકાલે શહેરના શાહપુર, જુના વાડજ, નવા વાડજ, શાહીબાગ, જગતપુર, રાણીપ, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ઝુંડાલ, SG હાઈવે, બોપલ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ઈસનુપુર, દાણીલીમડા, મોટેરા, આંબાવાડી, મેમનગર, સેટેલાઈટ, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક, જુહાપુરા, નરોડા, નારોલ સહિત તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

આંબાવાડી, મેમનગર, સેટેલાઈટ, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક, જુહાપુરા, નરોડા, નારોલ સહિત તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત હાટકેશ્વર સર્કલ વગેરે વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે.હજી પણ બે દિવસ શહેરમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી છે. તેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તેમ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Abdasa-Rain/ રવિવારે કચ્છના અબડાસામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ Heavy Rain/  ઉત્તર ભારતમાં વરસાદનો ત્રાસ, અનેકના મોત, રવિવારે એલર્ટ જારી

આ પણ વાંચોઃ Rajasthan Politics/ રાજસ્થાન કોંગ્રેસનો મતભેદ? ગેહલોત-પાયલોટ વચ્ચે ‘ડીલ’! આ નિવેદનથી મળ્યા સંકેતો

આ પણ વાંચોઃ Heavy Rain/ દિલ્હીમાં 41 વર્ષ બાદ રેકોર્ડ વરસાદ, કેજરીવાલે મંત્રીઓ અને અધિકારીઓની રજાઓ રદ્દ કરી, કરશે સ્થળ નિરીક્ષણ

આ પણ વાંચોઃ અમદાવાદ/   ક્રુઝ બન્યું વિવાદનું કારણ,  ભાજપના ધારાસભ્યએ AMC કમિશ્નરને લખ્યો પત્ર