Not Set/ હિંમતનગરમાં પવન સાથે ધોધમાર વરસાદ, વઢવાણ ૪૨ મીમી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સાબરકાંઠાના હિંમતનગરમાં વહેલી સવારથી ભારે પવન સાથે મેઘરાજા વરસ્યા હતા. વીજળીના કડાકા સાથે ધોધમાર  વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે  નિચાણવાળા વિસ્તોરોમાં પાણી ભરાઇ જતા વાહન ચાલકોને ભારે  હાલાકી  પડી હતી. વહેલી સવારથી વરસાદ પડી રહ્યો હોવાથી સવારે ઓફિસે નીકળતા લોકોને મુશ્કેલી નડી હતી. સુરેન્દ્રનગરના  લીંબડીમાં નવનિર્મિત એસ.ટી ડેપોમાં વરસાદી પાણી ભરાઇ ગયું  હતું. એસટી બુકિંગ […]

Gujarat Others Trending
rain 13 હિંમતનગરમાં પવન સાથે ધોધમાર વરસાદ, વઢવાણ ૪૨ મીમી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સાબરકાંઠાના હિંમતનગરમાં વહેલી સવારથી ભારે પવન સાથે મેઘરાજા વરસ્યા હતા. વીજળીના કડાકા સાથે ધોધમાર  વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે  નિચાણવાળા વિસ્તોરોમાં પાણી ભરાઇ જતા વાહન ચાલકોને ભારે  હાલાકી  પડી હતી. વહેલી સવારથી વરસાદ પડી રહ્યો હોવાથી સવારે ઓફિસે નીકળતા લોકોને મુશ્કેલી નડી હતી.

rain 15 હિંમતનગરમાં પવન સાથે ધોધમાર વરસાદ, વઢવાણ ૪૨ મીમી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સુરેન્દ્રનગરના  લીંબડીમાં નવનિર્મિત એસ.ટી ડેપોમાં વરસાદી પાણી ભરાઇ ગયું  હતું. એસટી બુકિંગ રૂમ કોન્ટ્રોલ ઓફિસની અંદર પણ પાણી ભરાઇ જતા ભારે  હાલાકી પડી હતી. તાજેતરમાં નવનિર્મિત એસ.ટી ડેપોનું ઉદઘાટન સમારોહ યોજાયો હતો. કરોડોના ખર્ચે બનાવેલા એસ.ટી ડેપોમાં વરસાદી પાણી ફરી વળતા તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠે છે.

rain 14 હિંમતનગરમાં પવન સાથે ધોધમાર વરસાદ, વઢવાણ ૪૨ મીમી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

હિમતનગરમાં 62 મીમી,

પ્રાંતિજમાં 23 મીમી,

તલોદમાં 28 મીમી,

વડાલી 37 મીમી,

ઇડરમાં 10 મીમી,

છેલ્લા 12 કલાકમાં વઢવાણ ૪૨ મીમી ધાંગધ્રા ૩૩ મીમી,

ટીલા ૨૦ મીમી,

થાનગઢ ૨૫ મીમી,

સાયલા ૩૧ મીમી,

ચુડા ૩૫ મીમી,

લીંબડી ૨૬ મીમી,

લખતર ૩૨ મીમી,

મુળી ૩૭ મીમી,

દસાડા પાટડી ૩૫ મીમી વરસાદ પડ્યો હતો.હાલમાં સમગ્ર જીલ્લામાં ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે.