બિહાર/ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર બિહારના 41મા રાજ્યપાલ બન્યા,નીતિશ કુમારે તસવીર શેર કરી

રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શુક્રવારે બિહારના 41મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. આ પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના નવનિયુક્ત રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરનું પટના એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું

Top Stories India
Rajendra Vishwanath

Rajendra Vishwanath:   રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શુક્રવારે બિહારના 41મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. આ પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના નવનિયુક્ત રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરનું પટના એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. સ્ટેટ હેંગર ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

આ પછી( Rajendra Vishwanath) રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને રાજભવન ખાતે પટના હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ચક્રધારી શરણ સિંહ દ્વારા પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. અગાઉ બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણને હવે મેઘાલયના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે બિહાર વિધાન પરિષદના અધ્યક્ષ દેવેશચંદ્ર ઠાકુર, વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી, નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી પ્રસાદ યાદવ, નાણા પ્રધાન વિજય કુમાર ચૌધરી, મકાન બાંધકામ પ્રધાન અશોક ચૌધરી, ગ્રામીણ વિકાસ પ્રધાન શ્રવણ કુમાર, શિક્ષણ પ્રધાન ચંદ્રશેખર વગેરે હાજર રહ્યા હતા.

આ સિવાય ખાણકામ મંત્રી (Rajendra Vishwanath) રામાનંદ યાદવ, પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ મંત્રી લલિત કુમાર યાદવ, નશાબંધી મંત્રી સુનીલ કુમાર અને અન્ય ઘણા મંત્રીઓ પણ હાજર હતા. મુખ્ય પ્રધાનના મુખ્ય સચિવ દીપક કુમાર, મુખ્ય સચિવ અમીર સુભાની, ડીજીપી આરએસ ભાટી અને કેબિનેટ સચિવાલયના અધિક મુખ્ય સચિવ બ્રજેશ મેહરોત્રા પણ હાજર હતા.

ઉલ્લેખનીય છે કે  રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શુક્રવારે બિહારના 41મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. આ પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના નવનિયુક્ત રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરનું પટના એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. સ્ટેટ હેંગર ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું

Australia/ઓસ્ટ્રેલિયામાં ત્રણ મંદિરની તોડફોડ કર્યા બાદ ફરી મંદિરના પ્રમુખને આપવામાં આવી ધમકી,જાણો

પ્રહાર/ઉદ્વવ ઠાકરેએ ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર, દેશમાં લોકશાહીનો અંત થઇ ગયો છે…

missing/ચીનનો હાઈપ્રોફાઈલ બેંકર ગુમ, કંપનીએ શેરબજારને કરી જાણ

bbc/ITના BBC પર 5 મોટા આરોપ, ટેક્સ બચાવવાનો પ્રયાસ, દસ્તાવેજો આપવામાં વિલંબ

Bala Saheb Thackeray/રાજ ઠાકરેએ ટ્વિટર પર બાલા સાહેબ ઠાકરેનો ઓડિયો કેમ શેર કર્યો, જાણો વિગત