રાજકોટ,
રાજકોટમાં હનિટ્રેપમાં એકની હત્યા થઇ ગઇ છે. આ હત્યા વૃદ્ઘનો વિડીયો ઉત્તાર્યા બાદ બોલાચાલી થતાં કરવામાં આવી છે. યુવતીઓ અને યુવાનોએ વૃદ્ઘને બોલાવી તેમને વિડિયો ઉતાર્ય હતો. જે બાદ બોલાચાલી થઇ હતી. નામચીન યુવતી દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે. હાલ તો આ મૃતક વૃદ્ઘના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
