Not Set/ રાજકોટના સ્પા સેન્ટરમાં દરોડા, ગ્રાહકો નગ્ન હાલતમાં ઝડપાયા

રાજકોટ, રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પા સેન્ટરમાં દરોડા પાડ્યા હતા. સ્પા સેન્ટરમાં દરોડા દરમિયાન ગ્રાહકો નગ્ન હાલતમાં ઝડપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડા થતા મસાજ પાર્લરની યુવતીઓએ નાસભાગ કરી હતી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મસાજ પાર્લરની યુવતીઓને બહાર કાઢવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મસાજ પાર્લરની આડમાં ગોરખધંધા થતા હોવાની શંકા સેવાઇ રહી છે… અને […]

Top Stories Rajkot Gujarat Videos
mantavya 355 રાજકોટના સ્પા સેન્ટરમાં દરોડા, ગ્રાહકો નગ્ન હાલતમાં ઝડપાયા

રાજકોટ,

રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પા સેન્ટરમાં દરોડા પાડ્યા હતા. સ્પા સેન્ટરમાં દરોડા દરમિયાન ગ્રાહકો નગ્ન હાલતમાં ઝડપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડા થતા મસાજ પાર્લરની યુવતીઓએ નાસભાગ કરી હતી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મસાજ પાર્લરની યુવતીઓને બહાર કાઢવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મસાજ પાર્લરની આડમાં ગોરખધંધા થતા હોવાની શંકા સેવાઇ રહી છે… અને અનેક વખત પણ સ્પાની આડમાં ગોરખધંધો થતો ચાલતા હોવાની ઘટના મળી છે.