બદલી/ રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવળાની ગાંધીનગર નાયબ કમિશનર પદે બદલી, અન્ય ચાર અધિકારીઓને ક્યાં મુકાયા

રાજ્ય સરકાર દ્વારા આઈએએસ કક્ષાના અધિકારીઓની બઢતી-બદલીનો ક્રમ યથાવત રહ્યો છે. આજે ફરી એક વખત પાંચ અધિકારીઓને બદલીના હુકમ થયા છે.આ પાંચે અધિકારીઓને ગાંધીનગર

Top Stories Gujarat
pooja bavla 2 રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવળાની ગાંધીનગર નાયબ કમિશનર પદે બદલી, અન્ય ચાર અધિકારીઓને ક્યાં મુકાયા

રાજ્ય સરકાર દ્વારા આઈએએસ કક્ષાના અધિકારીઓની બઢતી-બદલીનો ક્રમ યથાવત રહ્યો છે. આજે ફરી એક વખત પાંચ અધિકારીઓને બદલીના હુકમ થયા છે.આ પાંચે અધિકારીઓને ગાંધીનગર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકાર માટે કાર્યરત નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ થયા છે. જેમાં રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવળાને ગાંધીનગર નાયબ મ્યુનિસિપલ કમિશનરના પદ પર બદલી કરી અને નિયુક્તિ આપવામાં આવી છે.

પૂજા બાવળા રાજકોટ જિલ્લામાં બાહોશ અધિકારી તરીકેની છાપ ધરાવે છે. તેમની બદલીના સમાચારથી રાજકોટ ખાતેના ઓફિસ કાર્યાલયમાં તેઓને શુભેચ્છા સહ વિદાય સંદેશા પ્રાપ્ત થઈ રહ્યા છેપૂજા બાવડા સિવાયના અન્ય ચાર તમામ અધિકારીઓની બદલી કરી તેમને પ્રી-સ્ક્રુટીની ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે.

rjt badli રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવળાની ગાંધીનગર નાયબ કમિશનર પદે બદલી, અન્ય ચાર અધિકારીઓને ક્યાં મુકાયા

sago str 7 રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવળાની ગાંધીનગર નાયબ કમિશનર પદે બદલી, અન્ય ચાર અધિકારીઓને ક્યાં મુકાયા