Not Set/ રાજકોટ: ખેડુતોની મગફળીને રીજેક્ટ કરવાની ધમકી આપી કરાતી ઉઘરાણી, વિડિયો થયો વાયરલ

રાજકોટ, રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતો પાસે રૂપિયાની ઉઘરાણી કરતો વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયોમાં જોઇ શકો છે કે મજૂર ઠેકેદાર ભરતભાઇ ખેડૂતો પાસે રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે.

Top Stories Rajkot Gujarat Videos
mantavya 24 રાજકોટ: ખેડુતોની મગફળીને રીજેક્ટ કરવાની ધમકી આપી કરાતી ઉઘરાણી, વિડિયો થયો વાયરલ

રાજકોટ,

રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતો પાસે રૂપિયાની ઉઘરાણી કરતો વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયોમાં જોઇ શકો છે કે મજૂર ઠેકેદાર ભરતભાઇ ખેડૂતો પાસે રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે.