Not Set/ રાજકોટમાં મહાનગર પાલિકાની બેઠકનો કોંગ્રેસ પક્ષએ કર્યો બહિષ્કાર

રાજકોટમાં મહાનગર પાલિકાની બેઠકનો કોંગ્રેસ પક્ષ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ અગાઉની બેઠકમાં કોંગ્રેસના ઉદય કાનગડ દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હતા.ત્યારબાદ વિધાનસભાના ઇલેકશનની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ આદર્શ આચારસંહિતા લાગી હતી.જેને પગલે તમામ ઠરાવો પેન્ડિંગ રખાયા હતા.અને આજે લાંબા સમય બાદ મહાનગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી.જેમાં ઉદય કાનગડને માફી […]

Gujarat
vlcsnap 2017 12 16 17h10m22s545 રાજકોટમાં મહાનગર પાલિકાની બેઠકનો કોંગ્રેસ પક્ષએ કર્યો બહિષ્કાર

રાજકોટમાં મહાનગર પાલિકાની બેઠકનો કોંગ્રેસ પક્ષ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ અગાઉની બેઠકમાં કોંગ્રેસના ઉદય કાનગડ દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હતા.ત્યારબાદ વિધાનસભાના ઇલેકશનની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ આદર્શ આચારસંહિતા લાગી હતી.જેને પગલે તમામ ઠરાવો પેન્ડિંગ રખાયા હતા.અને આજે લાંબા સમય બાદ મહાનગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી.જેમાં ઉદય કાનગડને માફી માંગવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું.પરંતુ માફી માંગવાનો ઇન્કાર કર્યો હતો.અને હલ્લાબોલ કરીને મિટીંગનો કોંગ્રેસ પક્ષે બહિષ્કર કર્યો હતો.જેને પગલે માત્ર આઠ જ મિનીટમાં બેઠક પૂર્ણ થઇ હતી.