ભાજપના નજીક મનાતા ડૉ.પંકજ રાઠોડ
વોટ્સઅપ સ્ટેટસમાં ઉડાવી બજેટની મજાક
કેન્દ્ર સરકારના બજેટને રાજકોટ મનપા નાયબ આરોગ્ય અધિકારીએ જ વખોડી કાઢ્યું છે. અને વિવાદનો વંટોળ સર્જ્યો છે. રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી કે જેઓ ભાજપના પણ ખૂબ જ નજીક ના ગણાય છે.

એવા ડોક્ટર પંકજ રાઠોડે પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં કેન્દ્ર સરકારના બજેટની મજાક ઉડાવી છે. ઉલ્લખનીય છે કે, આ ડો. પંકજ રાઠોડને ભાજપના ખૂબ નજીકના માનવામાં આવે છે. તેમના જ સ્ટેટસમાં જ બજેટની મજાક ઉડાવતા ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
