Surendranagar News : સુરેન્દ્રનગરમાં લીંબડી હાઈલવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બલદાણા પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ જતા અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે અફરાતફરી મચી ગઈ હતી.આ બનાવમાં ડ્રાઇવરને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતનો આ બનાવ બન્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં સગીરાનું અપહરણ કરી બોયફ્રેન્ડે જ કરી હત્યા
આ પણ વાંચો:સુરતના કાપોદ્રામાં સગીરાની છેડતી,ચપ્પાની અણીએ કર્યું અપહરણ
