Rajkot News: રાજકોટ રૂરલ એસઓજી (Rural SOG)એ બે બાંગ્લાદેશીઓને રંગપર ગામેથી અટકાયત કરી છે. ભારતીય નાગરિકતા (Indian Citizenship) ધરાવતા ન હોવાથી ગેરકાયદેસર રહેતા હોવાની બાતમીના આધારે અટકાયત કરી છે.
રાજકોટ જીલ્લાના રંગપર ગામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે (Special Operation Group) બે બાંગ્લાદેશી શખ્સોનો ઝડપી પાડ્યા છે. ભારતના બંધારણ મુજબ ભારતીય નાગરિકતા ન ધરાવતો વ્યક્તિ જો દેશમાં રહે તો તે ગેરકાયદેસર કહેવાય છે. પરિણામે SOGએ રંગપર ગામે બાતમીના આધારે સોહિલ હુસેન યાકુબઅલી અને રિપોન હુસેન અમીરૂલઈસ્લામ નામનો શખ્સ રંગપરના પાટિયા પાસે મારૂતિ સોસાયટીમાં રહેતા હતા. ત્યારે ગેરકાયદેસર રહેતા શખ્શો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:રાજકોટમાં નકલી બીડીનું કારખાનું ઝડપાયું, SOGએ કરી કાર્યવાહી
આ પણ વાંચો:પાટણમાં SOGની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર ગેસ રીફિલિંગનો પર્દાફાશ
આ પણ વાંચો:જામનગરમાં SOGની ટીમે 3 શખ્સોની ધરપકડ કરી, 5 કિલોથી વધુ ચરસનો જથ્થો કબજે કર્યો