Not Set/ તોફાનીઓએ ગેરેજમાં કરી તોડફોડ, CCTV કેમેરામાં કેદ થયા દ્રશ્યો

રાજકોટ, રાજકોટના ગ્રીનલેન્‍ડ ચોકડીએ ગેરેજમાં ભીસ્‍તીવાડના વસીમ અને તેની ટોળકીનો આતંક ફૂલ્યો ફાલ્યો છે. તે કારમાં પોતાનો સાગરિતો સાથે આવી ગેરેજમાં તોડફોડ કરી હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પરંતુ મહત્વવની બાબત એ છે કે વસીમ કોની રહેમનજર હેઠળ આ બધુ કરી રહયો છે તે વિષય લોકોમાં ચર્ચો જગાવવી છે. […]

Top Stories Gujarat Rajkot Videos

રાજકોટ,

રાજકોટના ગ્રીનલેન્‍ડ ચોકડીએ ગેરેજમાં ભીસ્‍તીવાડના વસીમ અને તેની ટોળકીનો આતંક ફૂલ્યો ફાલ્યો છે. તે કારમાં પોતાનો સાગરિતો સાથે આવી ગેરેજમાં તોડફોડ કરી હુમલો કર્યો હતો.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પરંતુ મહત્વવની બાબત એ છે કે વસીમ કોની રહેમનજર હેઠળ આ બધુ કરી રહયો છે તે વિષય લોકોમાં ચર્ચો જગાવવી છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે. હવે પોલીસ ક્યારે આ લોકો સામે કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.