Not Set/ યોગ ગુરુ બાબા રામદેવ મળ્યા યોગી આદિત્યનાથને જુઓ શુ ચર્ચા કરવામા આવી

યોગ ગુરુ બાબા રામદેવે આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ઉત્તર પ્રદેશમાં ફેબ્રુઆરી ૨૦૧૮ માં યોજાનારી ઇન્વેસ્ટર્સ સમિટ અંગે ચર્ચા કરી હતી સાથે જ તેઓએ ઉત્તર પ્રદેશમાં નોયડા અને બુન્દેલખંડમાં પતંજલિના રોકાણની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.બાબા રામદેવે બાલકૃષ્ણ સાથે લખનવ સ્થિત મુખ્યમંત્રી આવાસ ખાતે પહોચ્યા હતા જ્યાં તેઓએ […]

India
643348 ramdev meets yogi ani યોગ ગુરુ બાબા રામદેવ મળ્યા યોગી આદિત્યનાથને જુઓ શુ ચર્ચા કરવામા આવી

યોગ ગુરુ બાબા રામદેવે આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ઉત્તર પ્રદેશમાં ફેબ્રુઆરી ૨૦૧૮ માં યોજાનારી ઇન્વેસ્ટર્સ સમિટ અંગે ચર્ચા કરી હતી સાથે જ તેઓએ ઉત્તર પ્રદેશમાં નોયડા અને બુન્દેલખંડમાં પતંજલિના રોકાણની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.બાબા રામદેવે બાલકૃષ્ણ સાથે લખનવ સ્થિત મુખ્યમંત્રી આવાસ ખાતે પહોચ્યા હતા જ્યાં તેઓએ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ યોગી આદિત્યનાથ એ ટ્વીટ કર્યું હતું. ટવીટ કરતા તેઓએ બાબા રામદેવ સાથેની તસ્વીરો શેર કરી હતી.યોગીજી એ જણાવ્યું હતું કે બાબા રામદેવ સાથેની મુલાકાત સફળ રહી સાથે જ બાબા રામદેવ એ રોકાણ અંગે કરેલી ઈચ્છાની પૃષ્ટિ પણ આપી હતી