Complaint against Swaminarayan Sadhus/ સ્વામીનારાયણના સંતો સામે દુષ્કર્મની ફરિયાદ

સ્વામીઓના રૂમના એક્સક્લુઝીવ દ્રશ્યો મંતવ્ય ન્ચૂઝ પર

Top Stories Gujarat
Beginners guide to 2024 06 16T145530.783 સ્વામીનારાયણના સંતો સામે દુષ્કર્મની ફરિયાદ

Gujarat News : સ્વામીનારાયણના સંતો સામે દુષ્કર્મની ફરિયાદને પગલે ચકચાર મચી છે. બીજીતરફ મંતવ્ય ન્ચૂઝની ટીમ ભાયાવદરના ખીરસરા ગામ ખાતે પહોંચી હતી. મંતવ્ય ન્યૂઝ પાસે સ્વામીઓના રૂમના એક્સક્યુઝીવ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ પાસે છે,મંતવ્ય ન્યૂઝ પાસે  સ્વામીનારાયણના સંતો ધર્મસ્વરૂપદાસ અને નારાયણસ્વરૂપદાસના રૂમના સીધા દ્રશ્યો છે.

નવાઈની વાત એ છે કે રૂમમાં દરવાજાની અંદર પણ ખૂફિયા રૂમ બનાવવામાં આવ્યો છે. જેમાં મંતવ્ય ન્યૂઝના કેમેરામાં એક્સક્લુઝીવ દ્રશ્યો સામે આવ્યા છે. જે સ્વામીઓના કરતૂતો ઉજાગર કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે શેરડીના ટેકાનાં ભાવ વધારવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ બે અધિકારીઓની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાતમાં 18 હોટલ અને રિસોર્ટમાં GST અને ITનાં દરોડા

આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી