Not Set/ હીટ એન્ડ રન કેસ / વિસ્મય શાહની સજા રદ્દ કરવાની માંગ હાઈકોર્ટે ફગાવી

લોવર કોર્ટે સજા હાઇકોર્ટે યથાવત્ રાખી વિસ્મયને 4 થી 6 અઠવાડિયામાં સરેન્ડર થવા આદેશ ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનાર વસ્ત્રાપુર બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં સજા પામેલા માલેતુજાર આરોપી નબીરા વિસ્મય શાહના  કેસનો આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હતી. જેમાં  ગુજરાત હાઈકોર્ટે વિસ્મય શાહની સજા રદ કરવાની માંગ ફગાવી દીધી છે. પોતાની બીએમડબલ્યુ કાર પૂરપાટ ઝડપે […]

Ahmedabad Gujarat
bsk 3 હીટ એન્ડ રન કેસ / વિસ્મય શાહની સજા રદ્દ કરવાની માંગ હાઈકોર્ટે ફગાવી

લોવર કોર્ટે સજા હાઇકોર્ટે યથાવત્ રાખી

વિસ્મયને 4 થી 6 અઠવાડિયામાં સરેન્ડર થવા આદેશ

ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનાર વસ્ત્રાપુર બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં સજા પામેલા માલેતુજાર આરોપી નબીરા વિસ્મય શાહના  કેસનો આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હતી. જેમાં  ગુજરાત હાઈકોર્ટે વિસ્મય શાહની સજા રદ કરવાની માંગ ફગાવી દીધી છે.

પોતાની બીએમડબલ્યુ કાર પૂરપાટ ઝડપે અને બફામ રીતે હંકારીને બે નિર્દોષ યુવકોનો ભોગ લેનાર વિસ્મય શાહને હાઈકોર્ટે નીચલી કોર્ટે આપેલી પાંચ વર્ષની સજાને માન્ય રાખી છે. તેમજ વિસ્મયને ચારથી છ સપ્તાહમાં સરેન્ડર થવા આદેશ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.