Not Set/ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1420 નવા કેસ, કુલ કેસનો આંકડો પહોંચ્યો 194402 પર

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1420, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 194402

Top Stories Gujarat
asdq 125 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1420 નવા કેસ, કુલ કેસનો આંકડો પહોંચ્યો 194402 પર

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1420
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 194402
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 07
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1040
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 177515
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 13050
    • અમદાવાદમાં કોરોનાનાં કારણે 57 કલાકનો કરક્યુ લાગુ કરવામાં આવ્યો. શુક્રવાર રાત્રે 0900 કલાકથી સોમવાર સવારે 0600 કલાક સુધી કોઇ નહી નીકળી શકે ઘરોની બહાર
    • ગુજરાતનાં બીજા માટા શહેરો સુરત, વડોદરા અને રાજકોટમાં કરફ્યુ નહીં લાગે
    • ગુજરાતમાં ફરી લોકડાઉનની વાતને CMએ ગણવી અફવા