Bhavnagar News: ભાવનગરમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ઘોઘારોડ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ છે. સિડસરના યુવકે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું છે. પ્રેમસિંહવાળા નામનાયુવક સામે ફરિયાદ નોંધાઈ છે.
યુવાન 16 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતો હતો. યુવતીના કુટુંબે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવક સામે પોક્સોનો ગુનો નોંધાયો હોવાથી તેની સામે આકરી કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો: છેતરપિંડીના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલનારા 13 આરોપી ઝડપાયા
આ પણ વાંચો: છોટાઉદેપુરના નસવાડીમાં ડ્રાઇવરને માર માર્યા બાદ કરાયું અપહરણ, પોલીસે 4 સામે નોંધ્યો ગુનો
આ પણ વાંચો: જૂનાગઢની કૃષિ યુનિ.માં દીપડો ઘૂસી જતા અફડાતફડી, વન વિભાગ એક્શનમાં
