Not Set/ ગીરસોમનાથ: ડોકટરે સગર્ભા મહિલા સાથે ચેકઅપ દરમિયાન દુષ્કર્મનો કર્યો પ્રયાસ

ગીરસોમનાથ, ગીરસોમનાથની વેરાવળ હોસ્પિટલમાં ડોકટરની વિકૃત હરકત સામે આવી છે. ડોકટરે સગર્ભા મહિલા સાથે ચેકઅપ દરમિયાન દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ સગર્ભા મહિલા સરકારી હોસ્પિટલમાં ડો.કુબાવત પાસે આવી હતી. ત્યારે આ હરકત ડોકટર દ્વારા કરતા મહિલાએ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગાયનેક ડો. કુબાવત સામે અગાઉ પણ આવી રીતે મહિલા દર્દીઓની છેડછાડ […]

Top Stories Gujarat Trending Videos

ગીરસોમનાથ,

ગીરસોમનાથની વેરાવળ હોસ્પિટલમાં ડોકટરની વિકૃત હરકત સામે આવી છે. ડોકટરે સગર્ભા મહિલા સાથે ચેકઅપ દરમિયાન દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.

આ સગર્ભા મહિલા સરકારી હોસ્પિટલમાં ડો.કુબાવત પાસે આવી હતી. ત્યારે આ હરકત ડોકટર દ્વારા કરતા મહિલાએ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગાયનેક ડો. કુબાવત સામે અગાઉ પણ આવી રીતે મહિલા દર્દીઓની છેડછાડ કર્યાના આક્ષેપો ઉઠવાની સાથે હોબાળો થયો હતો. આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.