Rashibhavishya/ આજે આ રાશિના જાતકોએ વિરોધીઓની ગતિવિધિઓથી સાવચેત રહેવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya)  ૦૫-૦૪-૨૦૨૬, રવિવારનું પંચાંગ: ચૈત્ર વદ ત્રીજ, વિક્રમ સંવત ૨૦૮૨…જાણો આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 5 એપ્રિલ 2026, રવિવાર, નક્ષત્ર, રાહુકાળ
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: તારીખ ૦૫-૦૪-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર વદ ત્રીજ તિથિ છે. આજના દિવસે ચંદ્ર તુલા  રાશિમાં રહેશે અને વિશાખા નક્ષત્ર ૦૬ એપ્રિલના રોજ સવારે ૧૨:૦૮ સુધી વાગ્યા સુધી રહેશે. વ્રજ યોગ બપોરે બપોરે ૦૨:૪૪ વાગ્યા સુધી રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૧૧:૫૯ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો આજે સવારે ૦૫:૨૯ કલાકે બેસશે.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર તુલા રાશિમાં બપોરે ૦૫:૨૮ વાગ્યા સુધી રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ તુલા (ર,ત) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૨૮ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૫ કલાકે થશે. ચંદ્રોદય રાત્રે ૦૯.૫૭ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૮:૦૬ વાગ્યે થશે.
અભિજિત મુહૂર્ત આજે બપોરે ૧૨:૧૭ થી બપોરે ૦૧:૦૭ સુધી વિદ્યમાન રહેશે,  રાહુ કાળ બપોરે ૦૫.૨૨ થી સાંજે ૦૬.૫૫ વાગ્યા સુધી રહેશે. ચૈત્ર વદ ત્રીજ સવારે ૧૧:૫૭ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે માતાજીને સુખડી અર્પિત કરવી શુભ ગણાશે.
તારીખ   :- ૦૫-૦૪-૨૦૨૬, રવિવાર / ચૈત્ર વદ ત્રીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૫ થી ૧૧:૧૦
અમૃત ૧૧:૧૦ થી ૧૨:૪૨
શુભ ૦૨:૧૬ થી ૦૩.૪૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૫૫ થી ૦૮:૨૨
અમૃત ૦૮:૨૨ થી ૦૯:૪૯

રાશિભવિષ્ય (Rashibhavishya 5 એપ્રિલ 2026)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :-
જીવનમાંથી ગયેલી વ્યક્તિ પાછી આવે.
જરૂરિયાતો પૂર્ણ ન થાય.
તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો.
ભવિષ્યની યોજના બનાવી શકો.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૯
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :- 
ઓચિંતા કોઈ મુલાકાત થાય.
તબિયતમાં સાચવવું.
આજે ટૅન્શનમુક્ત અને શાંત રહો.
ઉચ્ચ અધિકારીઓ તમારી તરફેણમાં રહેશે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮
મિથુન (ક, છ, ઘ) :-
ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય.
બચાવેલું ધન કામમાં આવે
સાંજે મિત્રો સાથે બહાર જવાય.
ચારેબાજુ તમારી પ્રશંસા થશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૬
કર્ક (ડ , હ) :- 
શાંતિ પ્રિય બનો.
દુઃખમાં સાચી સમજણ છે.
નિરાશાવાદી અભિગમ આવે.
વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૧
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :- 
નવી નોકરી મળે.
તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો.
વિરોધીઓની ગતિવિધિઓથી સાવચેત રહો.
મહેનતથી પીછેહઠ કરશો નહીં.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૯
કન્યા (પ , ઠ, ણ) :-
જીવન ની અગત્યતા સમજાય.
નિકટના મિત્રો સાથે સમય વિતાવો.
કોઈ આર્થિક હાનિ થાય.
મૂડી અને સંપત્તિમાં વધારો થશે.
શુભ કલર – કેસરી
શુભ નંબર –  ૭
તુલા (ર , ત) :- 
મગજમાં ખોટા વિચાર આવે.
સમસ્યા તમારા આનંદને દૂર કરે.
રસપ્રદ વાંચન થશે.
નાણાકીય લાભ લાવશે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૪
વૃશ્વિક (ન, ય) :- 
માનસિક શાંતિ મળે.
બિનજરૂરી દબાણ વધારશે.
તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.
પૈતૃક સંપત્તિ મળે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૯
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
ધ્યાન તથા સમજથી લાભ થાય.
જિદ્દી સ્વભાવને કારણે નુકસાન થાય.
નવા સામાજિક કાર્ય થાય.
બાળકોથી લાભ જણાય.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૨
મકર (ખ, જ) :- 
અન્યની ટીકા ન કરવી.
નોકરીમાં કામનું દબાણ  આવે.
વેપારમાં નવા મિત્રો બને.
આર્થિક સુરક્ષામાં વધારો કરશે.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૯
કુંભ (ગ, શ, સ, ષ) :- 
છૂપા આશીર્વાદ કામમાં આવે.
રોકાણ ફાયદાકારક પુરવાર થશે.
વેપારી સંબંધમાં વધારો થાય.
મજૂર વર્ગને રોજગાર મળશે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૭
મીન (દ, ચ, ઝ, થ) :- 
મોટી યોજના બને.
ખુશીનું ખરૂં મૂલ્ય સમજાશે.
ખરીદી સાંજે તમેં વ્યસ્ત રહો.
પતિ-પત્ની વચ્ચે મતભેદ થઇ શકે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪