Gujarat News/ ગુજરાત સરકારની મોટી જાહેરાત : રાશનકાર્ડ હવે ઓળખનો કે રહેઠાણનો પુરાવો માન્ય નહીં

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે

Gujarat

Gujarat News : ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરી છે.જેમાં હવે રાશનકાર્ડ ઓળખનો કે રહેઠાણના પુરાવા કરીકે માન્ય રહેશે નહી. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં રાશનકાર્ડનો ઉપયોગ માત્ર ગેસ અને રાશન મેળવવા માટે જ થશે.

રાશનકાર્ડ હવે સસ્તા અનાજની દુકાનેથી રાશન મેળવવા પૂરતું જ મર્યાદિત કરાયું છે. પરંતુ ઓળખ કે રહેઠાણના પુરાવા માટે રાશનકાર્ડ હવે માન્ય નહીં ગણાય. હવે તમે ઓળખ કે રહેઠાણના પુરાવા માટે રાશનકાર્ડનો ઉપયોગ નહી કરી શકો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad Flower Show/‘Ahmedabad Flower Show’માં જવું મોંઘુ થશે, ટિકિટ દરોમાં વધારો

આ પણ વાંચો:  Navratri 2024/ખેલૈયાઓ માટે આનંદના સમાચારઃ નવરાત્રિમાં રાત્રે બે વાગ્યા સુધી Ahmedabad Metro દોડી શકે

આ પણ વાંચો: Ahmedabad city/Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર