National/ RBIએ રેપો રેટ યથાવત રાખ્યા, વ્યાજદરોમાં કોઇ બદલાવ નહીં, લોનની EMI પર કોઇ રાહત નહીં, 10.5 ટકા GDP ગ્રોથનું RBIનું અનુમાન, RBI ગવર્નર શક્તિકાંત દાસની જાહેરાત, રેપો રેટ 4 ટકા-રિવર્સ રેપોરેટ 3.35 ટકા રહેશે

Breaking News