Breaking News/ રાજકોટઃ કણકોટગામમાં જમાઇએ સસરા પર ચડાવી જીપ, પોતાનું બાળકને જબરજસ્તી લેવા આવ્યો જમાઇ, રિસામણે પત્નિ આવી હતી પિયર, એક દિવસ પહેલા જ પતિ આવી પિયર, 181ની મદદથી લઇ પિયર આવી પત્નિ, પતિ અન્ય 3 શખ્સો સાથે આવ્યો હતો પત્નિના પિયર, સસરા ગાડીની વચ્ચે આવતા ચડાવી જીપ, જીપ ચડાવી જમાઈ થયો ફરાર

Breaking News