Not Set/ 30 ડિસેમ્બર સુધીમાં તમે એક જ વાર 5000ની જૂની નોટો જમા કરાવી શક્શો

નવી દિલ્હીઃ બેન્કોમાં 500 અને 1000ની જૂની નોટો જમા કરાવવાની મુદત 30 ડિસેમ્બરે પૂરી થઇ રહી છે ત્યાં સરકારે રકમ જમા કરવા પર વધુ એક નવું નિયંત્રણ લાદ્યું છે. બેન્કોમાં હવે જુની 500 અને 1000 ની નોટો જમા કરાવવાની મુદ્દત 30 ડિસેમ્બરે પૂરી થઇ રહી છે ત્યારે સરકારે રકમ જમા કરવા પર વધુ એક નિયંત્રણ […]

India

નવી દિલ્હીઃ બેન્કોમાં 500 અને 1000ની જૂની નોટો જમા કરાવવાની મુદત 30 ડિસેમ્બરે પૂરી થઇ રહી છે ત્યાં સરકારે રકમ જમા કરવા પર વધુ એક નવું નિયંત્રણ લાદ્યું છે. બેન્કોમાં હવે જુની 500 અને 1000 ની નોટો જમા કરાવવાની મુદ્દત 30 ડિસેમ્બરે પૂરી થઇ રહી છે ત્યારે સરકારે રકમ જમા કરવા પર વધુ એક નિયંત્રણ મુકી દીધું છે.

હવે પછી બેન્કોમાં જૂની નોટો જમા કરવાની મર્યાદા 5000 કરી દેવામાં આવી છે. હવે એક બેંન્ક અકાઉન્ટમાં એક જ વાર 1000 અને 500 ની જૂની નોટો જમા કરાવી શકાશે. સરકાર નાણાં મત્રાલય દ્વારા આ મામલે નોટિફિકેશન બહાર પાડ્યુઁ છે.

બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને બિનહિસાબી નાણાંને સફેદ કરવા થઇ રહેલી પ્રવૃત્તિને રોકવા સરકારે આ નવું નિયંત્રણ લાદ્યું છે. – ફાઇનાન્સ મિનિસ્ટ્રીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, `બેન્ક ખાતાઓમાં વારંવાર મોટી રકમો જમા કરાવવામાં આવી રહી છે. તેને રોકવા માટે સરકારે આ નિયંત્રણ લાદ્યું છેં. બેંન્કમાં વાંરવાર મોટી રમક જમા થઇ શક્શે નહિ, 5000 રૂપિયા સુધીની જૂની નોટો 30 ડિસેમ્બર સુધીમાં એક જ વાર જમા કરાવી શકાશે. તેના પર કોઇ નિંયંત્રણ નથી.