Not Set/ વાંચો આજનું રાશી ભવિષ્ય : 6/11/2018

મેષ જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહે. દુશ્મનનો ભય રહે. પ્રેમ-પ્રકરણમાં સાવધાની રાખવી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વ્યવસાય સારો ચાલે. નાના ભાઈનો સાથ મળે. વૃષભ દુશ્મનથી સંભાળવું. જમીન, મકાન કે દુકાન ખરીદવાની યોજના બને. રોજગારમાં વધારો થાય. આમાં વૃદ્ધિ થાય. ઘર-પરિવારની ચિંતા રહે. જુનો રોગ ઉથલો મારી શકે. સુખના સાધન પર ખર્ચ થાય. પ્રસન્નતા રહે. મિથુન કોઈ આંનદમાં […]

Uncategorized
Daily Horoscope zodiac wrong star signs NASA 1026930 વાંચો આજનું રાશી ભવિષ્ય : 6/11/2018

મેષ

જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહે. દુશ્મનનો ભય રહે. પ્રેમ-પ્રકરણમાં સાવધાની રાખવી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વ્યવસાય સારો ચાલે. નાના ભાઈનો સાથ મળે.

વૃષભ

દુશ્મનથી સંભાળવું. જમીન, મકાન કે દુકાન ખરીદવાની યોજના બને. રોજગારમાં વધારો થાય. આમાં વૃદ્ધિ થાય. ઘર-પરિવારની ચિંતા રહે. જુનો રોગ ઉથલો મારી શકે. સુખના સાધન પર ખર્ચ થાય. પ્રસન્નતા રહે.

મિથુન

કોઈ આંનદમાં ભાગ લેવાનું થાય. સ્વાદિષ્ટ ભોજનનો લાભ મળે. વિદ્યાર્થી વર્ગને  સફળતા મળે. ખર્ચ થાય. સંતાનની ચિંતા રહે. વાણી પર કાબુ રાખવો. ભય રહે. લોભ ન કરવો.

કર્ક

લેણ-દેણમાં ધ્યાન રાખવું. કોઈ પોતાના વ્યવહારથી દુઃખ થાય. દુઃખી સમચાર મળે. જુનો રોગ ઉથલો મારી શકે. વધારે પ્રયત્નો કરવા પડે. ભાગદોડ રહે. અપેક્ષિત કામમાં વિલંબ રહે.

સિંહ

પ્રતિષ્ઠામાં વધારો થાય. અટકાયેલા કામો થાય. ઘર-બહાર પૂછપરછ રહે. ચિંતાનું વાતાવરણ રહે. ધંધો સારો ચાલે. કીમતી વસ્તુ સંભાળીને રાખવી.

કન્યા

લાભ થાય. ઘર-પરિવારમાં મહેમાનનું આવવાનું થાય. સારા સમાચાર મળે. આત્મવિશ્વાસ વધે. જોખમ ઉઠાવી શકો. દુષ્ટ લોકોને હાનિ પહોચાડી શકે. ધંધો સારો ચાલે. ઘર-બહાર પ્રસન્નતા રહે.

તુલા

જીવનસાથીનો સહયોગ મળે. યાત્રા સફળ રહે. અપ્રત્યાશિત લાભ થાય. રોજગાર પ્રાપ્તિના પ્રયાસ કરો. આવકમાં વધારો થાય. કોઈ મોટી સમસ્યાથી છુટકારો મળી શકે. બેચેની રહે. ઉતાવળ ન કરવી.

વૃશ્ચિક

ઝઘડામાં ન પડવું. કાનૂની અડચણ આવી શકે. વધારાનો ખર્ચ થાય. બીજા સાથેથી અપેક્ષા ન રાખવી. કામમાં મોડું થાય. ચિંતા રહે. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. વ્યવસાય ઠીક ચાલે. આવક બની રહે. લોભ ન કરવો.

ધન

કોઈ અપરિચિત વ્યક્તિની વાતમાં ન આવવું. લેણ-દેણમાં ધ્યાન રાખવું. અજ્ઞાત ભય રહે. શારીરિક પીડા થાય. સુખના સાધન પર ખર્ચ થાય. યાત્રાથી લાભ થાય. ઉતાવળ ન કરવી. ધંધો ઠીક ચાલે. ઘર-બહાર પ્રસન્નતા રહે. કોઈ  મોટું કામ થઇ શકે. નસીબનો સાથ મળે.

મકર

એશ્વર્યાના સાધનો પર ખર્ચ થાય. સમ્માનમાં વધારો થાય. નવી યોજના બને. કાર્યપ્રણાલીમાં સુધારો થાય. સામાજિક પ્રતિષ્ઠા વધે. આવકમાં વધારો થાય. અટકેલા કામ થાય. નસીબનો સાથ મળે. પ્રસન્નતા રહે. જોખમના કામ ન કરવા.

કુંભ

સુખના સાધનો પર ખર્ચ થાય. વિવેકના પ્રયોગથી લાભ થાય. કોર્ટ અને કચેરીનું કામ થાય. લાભના અવસર મળે. વ્યવસાય અનુકુળ રહે. મોટા કામ કરવાનું મન થાય. સ્વાર્થી લોકોથી દૂર રહેવું.

મીન

શારીરિક પીડા થઇ શકે. વાહનો અને મશીનોથી સાવધાની રાખવી. જોખમના કામ ન કરવા. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. સાવધાની રાખવી. બીજાના ઝઘડામાં ન પડવું. ઝઘડો ન કરવો. આવકમાં ઘટાડો થાય.