Smart Shopping/ ખૂબ જ સસ્તો થયો Realmeનો આ ફોન, પહેલા સેલમાં વેચાયા 2 લાખ યુનિટ

હોળીના પ્રસંગે રિયલમી (Realme) ગ્રાહકોને મોટી ડીલ આપી રહી છે. રિયલમીની ઓફિશિયલ વેબસાઇટ પર રિયલમી હોળી ડેઝનો સેલ ચાલી રહ્યો છે. સેલનો છેલ્લો દિવસ 31 માર્ચે છે. દમદાર ફોન રિયલમી 7ની વાત કરીએ તો આ ફોન ખૂબ જ સસ્તામાં મળી રહ્યો છે. હોળીના આ સેલમાં રિયલમી 7 પર 1500 રુપિયાની છૂટ મેળવી શકો છો. કંપનીએ […]

Tech & Auto
realme 7 1 ખૂબ જ સસ્તો થયો Realmeનો આ ફોન, પહેલા સેલમાં વેચાયા 2 લાખ યુનિટ

હોળીના પ્રસંગે રિયલમી (Realme) ગ્રાહકોને મોટી ડીલ આપી રહી છે. રિયલમીની ઓફિશિયલ વેબસાઇટ પર રિયલમી હોળી ડેઝનો સેલ ચાલી રહ્યો છે. સેલનો છેલ્લો દિવસ 31 માર્ચે છે. દમદાર ફોન રિયલમી 7ની વાત કરીએ તો આ ફોન ખૂબ જ સસ્તામાં મળી રહ્યો છે. હોળીના આ સેલમાં રિયલમી 7 પર 1500 રુપિયાની છૂટ મેળવી શકો છો.

Realme 7 Pro Sale Today At 12 Pm In India: Check Price, Specifications

કંપનીએ આ ફોનને વેરિએન્ટમાં લોન્ચ કર્યો હતો. તેમા 6 જીબી રેમવાળા 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજની કિંમત 14,999 રૂપિયા રાખવામાં આવી હતી, અને હવે તે 13,499 રૂપિયામાં ઘરે લાવી શકાય છે, જ્યારે તેના 8 જીબી + 128 જીબી વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે, પરંતુ હવે તે 15,499 રૂપિયામાં ખરીદી શકાય છે.

 હોળી રમતા સમયે તમારો મોબાઇલ પાણીમાં પલળી જાય છે તો તરત જ કરો કામ, ફોનમાં નહીં થાય નુકસાન

Realme 7 Review: Efficient and sufficient on a budget | Gadgets Now

ફોનમાં 6.5 ઇંચની ફુલ એચડી + આઈપીએસ ડિસ્પ્લે છે. ફિંગરપ્રિન્ટ સેન્સર ફોનની બાજુના પાવર બટન પર છે. રિયલમી 7માં વિશ્વનું પહેલું જી95 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 90એચઝેટ અલ્ટ્રા સ્મૂધ ડિસ્પ્લે હશે. ફોનને બે વેરિએન્ટ 4GB + 64GB અને 8GB + 128GB માં લોન્ચ કરવામાં આવ્યો છે.

Realme 7 review: For mobile gaming enthusiasts on a budget- Tech Reviews, Firstpost

64 મેગાપિક્સલનો કેમેરો અને બેટરી
રિઅલમી 7માં 64 મેગાપિક્સલનો સોની IMX682 પ્રાઇમરી કેમેરો છે જે સ્ટારી મોડ, નાઇટ સ્કેપ, અલ્ટ્રા વાઇડ-એંગલ વીડિયોને સપોર્ટ કરે છે. ફોનમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ, 2 મેગાપિક્સલનો મેક્રો અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. આ સિવાય સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

Review of Realme 7 Pro: the brand's first Premium intermediary in Brazil - Olhar Digital

ફોનમાં 5000 એમએએચની બેટરી છે, જેની સાથે 30 ડબ્લ્યુ ફાસ્ટ ચેગરીંગ આપવામાં આવી છે. રિયલમીએ દાવો કર્યો છે કે ચાર્જર ફક્ત 26 મિનિટમાં ફોનના ચાર્જને 0 થી 50 ટકા સુધી લઈ જઇ શકાય છે.